________________
Ti૨૧૩૩||
T૧૩૫TI
જ એક આંગલ ચીઠડી, મોકલતાં ધરી નેહ, તુ તે વાત ચઉગણી પાડ ન રાખત એહ. ગોરી તુજ વિરહાનયિં, મુજ મન બલઈ અપાર, કાગલ જલ-કરિ મોકલી, કરયે માહરી સાર. Tીર૧૩૪ની ભમરુ સમરઈ માલતી, હાથી સમરઈ વિંજ, મરુથલ સમરઈ કરહડુ, તિમ સમરું હૂંતુઝ. રાગવતી મન-માંડવઈ, વાહાલી રાખે પ્રીતિ, નેહ-જલિં નિતુ સીંચયે, જિમ નવી સૂકી વંતિ. 1/૨૧૩૬ll વલતુ કાગળ મોકલે, જિમ મનિ હુઈ સંતોષ, ગોરી તું જઉ નહીં મિલઈ, તાં નહીં ભાગઈ સોસ. T૧૩૭ી કાગલ દેખી કતનુ, ગોરી થઈ રલીઆતિ, હૃદય-કમલ તવ વિહસોઉં, ઉલટ અંગિ ન માતિ. ૨૧૩૮ના સજ્જનિ સઈ-હથિ ભેજીઉં, નેહ ધરી મન માંહિ, જિમિ જિમિ તે વલિ જાઈ, તિમ તિમ ઉલટ થાઈ. T૨૧૩૯IT. સજ્જન તણા સંદેસડા, સુણતા તૃપતિ ન થાઈ, વાલી વાલી પૂછતાં, હૈડુ હરખ વહેંતિ. Tીર૧૪૦ || કિહાં હૂંતા કહીંઈ મિલિયા, સિઉ કહાવિ તુહ્મ સાથિ, કાંઈ મુજનઈ સંભારતાં, પૂછી માહારી વાત. T૨૧૪૧TI. રુડા સુજન સંદેસડા, વઈરોની વિપરીત, વાલી વાલી પૂછતાં હજઈ હીંસઈ ચીત.
Tીર૧૪૨ કાગલ ઉવેલી કંત, જિમ જિમ વાંચઈ નારિ, તિમ તિમ મનિ ગુણ સાંભરઈ વરસઈ આંસું સુધાર ર૧૪૩| સખી ઉવાચ : તેન લખ્યા સુલેખમાં, પ્રગટ નવાં વાચઈ જેહ,
Tીર૧૪TI
(૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org