SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ T૧TI ઉચિત લાગે છે. પ્રેમીઓ આવી કલ્પના કરે એ તો માત્ર પ્રણયની ઉત્કટ ભાવના અને સાહિત્યની દુનિયાની એક સુમધુર અને ચિરસ્મરણીય કલ્પના છે. અસિતગિરિસમ ચાત્ કજ્જલં સિન્ધપાત્ર સુરતરુવરશાખા લેખની પત્રમુર્તી લિખતિ યદિ ગૃહીતા શારદા સર્વકાલ તદપિ તવ ગુણાના મીશપાર ન યતિ અર્થ : જો સાગરરૂપી ખડિયામાં અસિતગિરિ જેટલું કાજળ હોય, શ્રેષ્ઠ કલ્પતરૂની કલમ હોય અને પૃથ્વી (પત્ર) કાગળ હોય અને જો આ બધું લઈને સરસ્વતી દેવી આખો સમય (સતત) લખ્યા કર્યા તો પણ હે પ્રભુ! તમારા ગુણોનો પાર ન પામી શકે. સ્વસ્તિ શ્રીવર વીનવઈ, બાહલી છઈ જિણિ દેશિ, સુંદરિ સુગુણ મુંજાણ છઈ, વાંચઈ લેખ-સંદેશ. T૨૧૨૬TI કુશલખેમ છઈ મૂંહનઈ, ગોરો ધરયે ચિત્તિ, તિમ કરયે જિમ આપણી, અધિકી વાધઈ પ્રીતિ. ||૨૧૨૭ll લેખ સંદેશ ન મોકલું, એતા દિવસ મઝારિ, તે દુઃખ મુજનઈ અતિ દહઈ, જિમ કરવતની ધાર. T૨૦૨૮ ગોરી તઈ કા ટાલીઉં, સંદેશા વ્યવહાર, દાસ કિસિઉ અહ્મારડ, માયા તિજી અપાર, 1/૨૧૨૯થી તુમ ગામ કાગલ નથી, કિ મિસિ નથી ત્રિલોકિ, કઈ ખપ નથી અહારડુ, લેખન લિખઉ એક. Tીર૧૩૦ || જઉ તુહ્યનઈ આલસુ થયું, અહનિ લિખતાં લેખ, તુ કો હાથિ સંદેસડુ, સિં ન કહાવિઉ એક. ll૨૧૩૧TI કાગલ મિસિ લેખ તણી, જઉ લિખતાં હુઈ હાણિ, તુ સંદેસુ કહાવતાં, તુહ્ય-સિકંથાઈ અતયાન. i૨૧૩૨ાા - - - - - - - - (૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy