________________
T૨૨૩૪
કોઈ નવીનતા નથી. મધ્યકાલીન રચનાઓમાં આવી ઉક્તિ S) સર્વસામાન્યપણે જોવા મળે છે.
ભૂમંડલ કાગલ કરું, સાયરુ સવિ મસિ સવિ ડુંગર કાંઠા હવઈ તુષ્ઠ ગુણ તુહિન લિખાઈ I૨૨૩૭TI
સાચી પ્રેમિકાને પ્રિયતમનો વિરહ લાંબો હોય તો તે સ્નેહવૃદ્ધિનું નિમિત્ત બને છે. કવિ આ વિશે જણાવે છે કે સજન તણાં સનેહડા વીસરિયાનવિ જાઈ જિમ જિમ વિરહ ઘણેરડું, તિમ તિમ અધિકો થાઈ fl૨૨૩૨ાા
કવિએ અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ કરીને શીલવતીના સ્નેહ વિશે જણાવ્યું છે કે રે સજ્જન ગુણ તાહરા જઉ લખ જિહ્વા થાઈ કોડિ બરિસ જીવી ધરું તુંહઈ કહિયા ન જાઈ અક્ષર બાવન ગુણ ઘણા કેતા લિખીઈ લેખિ થોડઈ ઘણું કરી જાણયો, સુખ હોસઈ તુહ દેખિ T/૨૨૩૫ll સવિ અંબર કાગલ હવઈ, ગંગા જલ મિસિ હોઈ, જઉ સુર-ગુરૂ તુમ્ય ગુણ લિખઈ, પાર ન આવઈ તોઈ I૨૨૩૮TI પોતાના સ્વામી દૂર વસ્યા છે ત્યારે પ્રિયતમા કહે છે કે
મત વીસારસિ વલ્લહા, પરદેસઈ પ્રીતિ મનમાં જઈ ઘણી વાતડી, કાગલ ન લિખાઈ.
શીલવતી સ્વામીને પ્રત્યુત્તર પાઠવવા જણાવે છે. વલી સંદેશ કહાવીયો, વહિલું લિખિયા લેખ વિ. જુહાર અમારું માનયો જો નાવ મિલાઈ મેખ સાર૨૪૮
પત્ર લખ્યાનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો 9) ભાદ્રવદિ દશમી ગુરૌ કાગલ નેહ વિશોખ ( જયવંત પંડિત વીનવઈ એ વાહાલાનું લેખ Tોર૨૫૦ ||
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org