________________
DEO
અજિતસેનનો પત્ર વાંચીને હર્ષનાં આંસુ આવ્યાં. એવો ભાવ વ્યક્ત કરતી કવિની પંક્તિઓ જોઈએ તો કાગલ ઉવેલી કંઉ, જિમ જિમ વાંચઈ નારિ, તિમ તિમ મનિ ગુણ સાંભરઈ, વરસઈ આંસુ સ્કંધાર T૨૧૪૩/l.
અજિતસેન દૂત મારફતે સંદેશો મોકલે છે ત્યારે શીલવતીને અત્યંત હર્ષ થાય છે અને દૂતને વારંવાર પોતાના સ્વામીના ક્ષેમકુશળ પૂછે છે. આ દૂત ચાલાક છે. શીલવતીને સાંત્વન આપતાં જણાવે
રિ૧૪૭]
T૧૪૮||
રિ૧૪૯
ગોરી ગેહલી કાં થઈ, જે સમરઈ નિસિદિસ તે સૂજઈ તેહનઈ મનથી છiડ રીસ
|૨૧૪૬IT જિમ તરસિયા સરોવર લહિઉ, મનિ આણંદ સુધાઈ, સુજન સંદેશા સાંભલી, હૈઅડઈ હરખ ન માઈ જિમ રયણાયર ચંદનઈ નેહ સદૂરિ ઠિયાંહિ, તિમ દૂરિ હિહ સજ્જનહ, ગુણ સલ્લઈ હૈયાંહ વલી વલી પૂછઈ વાડી, અવર ન વાત સુહાઈ સંદેસુ જિમ જિમ સુણઈ, તિમ તિમ ઉલટ થાઈ
શીલવતીને કાગલ વાંચીને સ્નેહમાં વૃદ્ધિ થઈ છે એવો ભાવ વ્યક્ત કર્યો છે. કાગલ વાંચી કામિની અધિક હૂવો સસનેહી ઉવેલો વલી વલી જોઈ જિમ બાપીડા-મેહ પરિવ૫૩||
સ્વામીનો કાગલ વાંચીને પ્રત્યુત્તર લખવાનો સંકલ્પ કરે છે જે તે ભાવ વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે
કામિનિ કેતÇ કારણિ, વલતું લેખ લિપતિ. Rલેખઈ વાધઈ નેહડું અધિકો હુઈ ખંતિ
TI૧૫૪||
૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org