SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Ti૨૧૩૫TI એક “ચીઠડી' ચિઠ્ઠી - સંદેશા લખેલો નાનકડો પત્ર જો ' મોકલ્યો હોય તો તે ચારગણા સંદેશા જેવો આનંદદાયક બનતો. શીલવતીના વિરહમાં અજિતસેન મનમાં બળાપો કરે છે અને એક કાગળ લખીને મોકલવા જણાવે છે. પ્રણયના ક્ષેત્રમાં પરસ્પર આવી (2) સ્થિતિ સ્વાભાવિક રીતે જોવા મળે છે. કવિ જણાવે છે કે, ગોરી તુજ વિરહાલિ મુજ મન બલઈ અપાર, કાગલ જલ કરી મોકલી, કરયે માહરિ સાર ||ર૧૩૪ll પ્રચલિત પ્રણયનાં દૃષ્ટાંતો દ્વારા અજિતસેન શીલવતીનું પ્રેમપૂર્વક સ્મરણ કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કર્યો છે. ભ્રમર સમરઈ માલતી, હાથી સમરાં વિજી મથલ સમરઈ કરહડું તિમ સમરું હું તુઝ અને પછી પ્રત્યુત્તર પાઠવવા જણાવ્યું છે, વલતું કાગળ મોકલે, જિમ મનિ હુઈ સંતોષ ગોરી તૂ જઉ નહીં મિલઈ, તો નહી ભાગઈ સોરી ૨૧૩૭Tી અજિતસેનનો લેખ અહીં પૂર્ણ થાય છે અને કડી ૨૧૩૮થી શીલવતીનો પ્રતિભાવ અને તેના અંતરની સ્થિતિનો ઉલ્લેખ થયો છે. પ્રેમીઓને પત્ર મળે એટલે હૃદય પર રાખીને પરમ પરિતોષ અનુભવે છે અને સાક્ષાત્ મિલનનો ભાવ અનુભવે છે. કવિના શબ્દોમાં આ વિગત જોઈએ તો કાગલ દેખી કંતનું, ગોરી થઈ રલિઆતિ હૃદય-કમલ તવ વિહસોઉ, ઉલટ અંગિ નામાંતિ ||૨૧૩૮ શીલવતીના હર્ષનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે સજ્જનતણા સંદેસડા, સુણતાં તૃપતિ ન થાઈ, | વાલી વાલી પૂછતાં હૈડું હરખ વહેંતિ. T૦૧૪| ૧૭) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy