________________
કા
જ
અજિતસેનનો લેખ અને એમની પ્રેમભાવનાનું નિરૂપણ, કરતો આ પત્ર શૃંગારરસથી સમૃદ્ધ છે. દૂત મારફતે મોકલેલો પત્ર ||
અને દૂત સાથેના વાર્તાલાપ સાંભળી શીલવતી સ્વાભાવિક છે છે હર્ષોલ્લાસ અનુભવે છે અને પ્રત્યુત્તર પાઠવે છે.
અથ શીલવતી અજિતસેન પ્રતિ પ્રત્યુત્તર લખિ છઈ
શીલવતીનો પ્રત્યુત્તર૪૬મી ઢાળમાં કડી ૨૧૫૫થી ૨૨૫૦ એટલે કે ૯૬ કડીમાં સમાવિષ્ટ થયો છે. શીલવતીના પત્રનો આરંભ નીચે પ્રમાણે થયો છે. સ્વસ્તિ શ્રી સોહામણાઉ, વાહાલેસર ગુણવંત કંતસંદેસુ વાંચમો ગોરી લેખ લિખંતિ T/૨૧૫૫TI
પરંપરાગત રીતે ક્ષેમકુશળ પૂછવાનો ઉલ્લેખ થયો છે. યત આંહાં ખેમકુશલ છઈ, તે તુમ્હ ચરણ પસાઈ તહીંના કુશલ જણાવયો, જિમ અહોનિ સુખ થાઈ ર૧૫૭ી
વિરહાવસ્થાના દિવસોમાં આપશ્રીનો પત્રથી મારું જીવન નવપલ્લવિત થયું છે. આ વિચારની અભિવ્યક્તિથી કવિત્વ શક્તિનો પરિચય થાય છે. દુસ્સહ વિરહ દવાનલિ સૂકતી તન-વેલિ તે તુમ્હ કાગલ મેહ-જલિ પલ્લવીયા રંગ રોલ |ર૧૬૦||
તનુવેલિ રૂપક અને મેઘજળની ઉપમાથી શીલવતીના હૃદયની ભાવનાને રસિક વાણીમાં વ્યક્ત કરવામાં આવી છે. શીલવતી
સ્વામીના ગુણોનું પુનઃ પુનઃ સ્મરણ કરીને પત્ર લખે છે પણ ( હર્ષનાં આંસુથી પત્ર ભીંજાઈ જાય છે. કવિના શબ્દોમાં આ માહિતી : છે જોઈએ તો - | વલી હું લિખવા અલજઈ, રહી નીસાસ ખંચિ ( તું આંસુ ઝરઈ આંખડી, કાગલ તેન ગયંતિ Tીર૧૬૬IT
(૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org