SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અહંસક રૂપ છે. આણા સહિત ધર્મ કરજો, જિમ થોડાકાલમાં જ અવ્યાબાધ સુષનિપજે. જે સુષની ઉપમા સંસારમાં નથી. એહવું સુષ નિપજાવવા, ધર્મકારણ નિપજાવવા, ધર્મકારણ સેવવાં, એવી તે ભાવના આત્માને ભાવવી, અહો ચેતન! તું આત્મ સ્વરૂપ વિચાર્ય. સઘલા જીવનું અવલંબન ના કરીશ. ઉત્તમ જીવનું અવલંબન કરજે. અપ્રમાદપણે સાધન કરયે, લોકને દષાડવા, બહુમાન કરાવવાનું સાધના કરવી નહીં, “લોકે ભલો કહ્યો તેણે તાહરી ગરજ તાહરો અર્થ ન સર્યો', ભવાઈયાપણું મુકી તાહરા આત્માને અર્થે સાધન કરી, મુનીભાવ વિચારી, જેરાજ, રિદ્ધ, સંપદા મુકી, ઈદ્રિના ભોગ મુકી, આત્મ સાધન કરે છે. સદા અપ્રમાદપણે વિચરે છે. જડને ચેતન ભિન્ન કરી જાણે છે. શરીર ઉપર મૂચ્છ રાષતાં નથી. જે ઈમ જાણે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ક્ષાયિક ભાવે નીપજે તે માહરે કામ છે. માહરે શરીરથી શ્યો સંબંધ છે. તિહાં સુધી અવ્યાબાદ સુષ રોકાણું છે. તેવાં સતી થોડા કાલમાં અવ્યાબાધ સુષ નિપજે તે ભલું છે. એહવા મુનિરાજના પ્રણામ છે તે મુનિને ધન્ય છે. વલી મુનિરાજ સાલંબન – ધ્યાન, નિરાલંબન ધ્યાન કરે, જે શ્રી સિદ્ધ ભગવાનનું ધ્યાન કરે. જે શ્રી સિદ્ધ ભગવાન સકલ પ્રદેશે નિરાવર્ણ થયા, અવ્યાબાધ સુષના ભોક્તા થયા. અવ, અગંધે, અરસે, અફાસે, અનંત જ્ઞાન દંસણ અચલ પ્રદેશ પણ રહ્યા છે. એક સમયમાં ષ દ્રવ્યનો ઉત્પાદ, વ્યય, ધ્રુવ્યપણે સર્વ જાણે છે. સમય સમય અનંતો આણંદ ઉપજે છે. સર્વ ઉપાધિ રહિત થયા છે. એહવું નિરાલંબન ધ્યાન કરે. ધ્યાન કરતાં અતિ તીવ્ર પ્રણામ થાય તો ક્ષયક શ્રેણી માંડી કેવલ જ્ઞાન, કેવલ દર્શન, ઉપજે લોકાલોક પ્રકાશક જ થાય. તેવાં સર્વે મુનિ ભાવ ભાવી સદા ચેતના નિર્મલ રાષવી. ) S ચેતના નિર્મલ થાય જો. ષ દ્રવ્ય વશ તું ધર્મનું ઉલ્લષણ હોય તો હું પ્રણામે કષ્ટ પડ્યે ચલે નહીં. તેવા સતી ભાવ ધર્મનું ઉલષાણ ' કરવું તે સાર છે. પ્રભુ મારગથી અણ અપીયોગે લખાણું હોય તે ૧૮૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy