________________
છે
સાગર તરીસ. અહો આત્માને અનંતા પુગલ પ્રવર્તક સ્થાનીઈ છે પિણ આજ લગે રદિહાડો છો. ભવ કસ્યાનો ભયલુઝને નથી.
એહવા તે શ્યા કર્મ કર્યા છે. ધર્મ સાધનને વીર્ય ઉલ્લાસ થાતો (ટ નથી. પણ તું વિચારી જોય. કોઈ ધર્મ સાધન વિનાનાં પાર પામ્યો,
તું આત્મા અજ્ઞાન દશાઈ કરી ઈંમ જાણે છે. જે મનુષ્ય ભવ, રૂદ્ધિ, સંપદા, ઈમને એમ રહેયે પિણ હે ચેતન! શ્રી જિનરાજના વચન હૃદય ધરે ધર્મ સાધન કરવાનો અવસર જાય છે. પછે પસ્તાવો ઘણો કરીશ, મનુષ્ય ભવ,પચેંદ્રીયપણું, જાણ્યે હેઠો ઉત્તરી જઈશ, તિવાર સામગ્રી કિહાં મિલયે, અનંતાકાલનો વિરહ પડયે, તેવાં સર્વે પ્રમાદ છોડી, એક પોતાનો આત્મા નિરાવરણ કરવા, સ્વધર્મ પ્રગટ કરવા લોક સંગન્યાતજયી, ઉઘસંગન્યાતજયી, આસીભાવજયી, આ સંસારહીત ધર્મ સાધન કરજો, મનુષ્યભવ બંધનથી મુકાય, પિણ ચેતન! તુઝને પુગલિક સુષની ઈચ્છા ઘણી છે. તે હજુ સુધિપિણ તૃષ્ણા ન છુટી, વલી ચેતન! તેં ભવ અનંતા કર્યા, ચઉદરાજમાં, એક લોકાકાશપ્રદેશે. અનંતા જન્મ અનંતા મરણ કર્યા વિના એકો રહ્યો નથી, પિણ ચેતન તું કાંઈ વિચારતો નથી. તેવા સતે. હવે તું પ્રતિબોધ પામ્ય. પરભવની પ્રણીત લક્ષ્મી મુકીને આત્મસત્તા ભણી નિહાલી, ચેતના, જ્ઞાન, દર્શન, ચારિત્ર એહવા ગુણ અનંતા તાહરી સત્તાના ઘરને વિશે છે. અને પુગલના ટુકડાટું ઈચ્છે છે. આત્મા તું તો આત્મિક સુષનો ભોગી છે. તાહરું અણહારી પદનિપજાય. અચલ સુષ નિપજાય. જિમ તાહરે જન્મ મરણના ફેરાં ટલે. તેવા સતી શ્રી પંચ
પરમેષ્ઠી જેહવી રીતે છે, તેહવા ઓલષીને તેનું ધ્યાન કરતાં વાર ચેતન અડોલ કર, મહાનિર્જરા પાયે, આત્મિક ગુણ પ્રગટ થશ્ય,
પ્રમાદ છાંડીને ધર્મ કાર્ય અચલ થઈ રહે. પણ તે ચેતન! મહાકષ્ટ
પડે ધર્મ છાંડીશ નહીં, ધર્મ રૂપિણી પૂંજી હસ્ય તો જિહાં જાઈશ છે તિહાં સુષ પામીશ તેવા સતી શ્રદ્ધા રાષી કરીને શ્રી વીતરાગનો
૧૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org