SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ નેહે કરી દધિ મથ ગ્રહે છે નેહિ તિલ પીલાઈ, દીપક નેહ બલે છે નારી, કમલમાં ભમરો બંધાઈને.. T[૩૩|| પ્રિતથી બંધન દુઃખ નવિ પેખે, હરણો સાચો રાતો, દેહડી દીપક માંહિ હો જો. પતંગ પ્રેમરસ માતો.. T૩૪TI દૈવ જો પ્રીતી મિલાવો તો વલી વિરહ કાંપડો, દુઃખ દેવા માણસને દેવસું વિરહી કાં શિરંજાડે. TUરૂપા! વિરહ વિછોટેડી દિનદિન થાઈ મનુષ્યની પીલી દેહ, થઈ સજ્જન તણે સંયોગે, વલી નવપલ્લવ દેહ. T૩૬TI સો મિલ સરપાદિકના વિષથી વિરહ તણાં વિષ વિખ્ખો વિરહ તલે વિષથી ચીલે તુજ દરિસન ગારુડ ગિરુઉએ. T૩૭TI એક રાગી ને બીજે રોગી એકણ ભાવય બિહું તો, મન માન્યા વિણસંગ ન સોહીઈ તેહને બીજા કેહનો. T૩૮T સમજે સુકમાણસ માંહી પ્રિતી ભલી માછીની, જલથી જુયા કરિ છે જીવત નેટની એ નિશાણી. 1/3cTI દૂષણ કોઈ ન લાભે જોતાં, તું ગુણવંતી નારી, પણી તુજ એક અવગુણ મોટો, મુજ ચિત લીધું ચોરી. ||૪|| ધરતી મોહને ચાતુક ચતુરા વરસે મિલે એકવાર અલપ મિલાવે અવિહડ પાલે ઉત્તમ પ્રિતી અપાર. T૪૧TI (રાગ ધરણાં ઢોલી એ દેશી) એહમેં લેખ લિખ્યો સહી રે સગુણ સનેહા નેહા વારંભ્યો, તે વારૂ વાંચો રે સુજાણ ગોરી તું તો ગુણખાણી લિખીઓ. S પ્રિતમ લેખ વાંચે, પૂરવ પ્રિત વિસારીને મત દેખાડો છે. T૪૨|| - વાંચે સંચનથી મિલવા નણે રે ધરજ્યો ચિત્તસ્ડ પ્રિતી વાંચ, મિલવું સરજ્યાને વસે રે કોડ જ કરી સીતી. TI૪૩|| (૧૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy