________________
૪િTI
T૫TT
ચમકિસિલાડી હો કિ લોહ લેજિમ તાણી, તુજ ચાતુરીઈ હો કી પ્રીતી, ત્યું બંધાણી, કોકિલ કંઠી હો કી સીતા પટરાણી, વિરહ વિત્યાને હો કિ રામે કહી વાણી.
(રાગ : એડી રીગડી એ દેશી રે) રે ઉપકારી સુડલા દે મુજ તોરી પાંખ મોરા લાલ મન મેલશું, માહરા મિલવાની થઈ ધાય. મોરી સયણા સે તી મન લાગો મન લાગો ચિત્ત લાગો, તોરી પ્રિતી મોરા લાલ મયણા તન મન લાગી, રયણ છ માસી તુજ વિના વરસ સમો દિન થાઈ મોરા લાલ, વેદયું તાહરે વેધડે વાઘું મન ન વલાય મોરા લાલ. ll૨૬TU. સયણાં નયણ ચકોરા અલક્યું, જેવા તુજ મુખચંદ મોરા લાલ, દુરજન દેખે તો હસે કિરી ફીરી મંડી ફંદ મોરા લાલ. l/૨૭TI મનડું તપે મિલવા ભણી લોચન કરે સુહાડિ મોરા લાલ, વિચિમે સાગર ડુંગરા વિચિનદીયો વિચિઝાડી મોરા લાલ. ૨૮ તુજ કાજે હું આવડું ઝુઝ નિશદિન તેણિ મોરા લાલ, કાંઈ કઠિન તુજ હિયલડું ન ધરું હતું કેણી. મોરા લાલ. ૨૯ll સાજનિ પરદેશ મેં કાશિરજી કિરતાર મોરા લાલ, જો પરદેશ તો પાખંડી દેવ દોષ કરી ઉપકારી મોરા લાલ. 113 |
(રાગ : બંડલે ભાર ઘણો છે રાજા એ દેશી) નિરભર નેહે જે તમે બોલ્યા બોલડા તેહ સંભારી, હૈયડા નેહને તે હૈયડામાંહિપાડિ સઘલા સ્યા હરી. ||૩૧Tી નેહડા મેં નિપટ નડે છે નારી, લઈ ઈમકા અલક્યું કરો છો, આવો એકાંતે તુમ મુખજોઈ, વિરહ તણા દુઃખ ખોઈ. અનંગ રંગ સુખદુઃખની વાતો કરી ગલિ લાગી રહી. ૩૨TI -
૧૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org