________________
દખણ કર પ્રીયુ મુજને દીયો રે, સહુ લોકાની સત આજ લગે મે ગુનહો ન કો કીયો રે, કાંઈક અવગુણ દાખ. ||૧૦|| જો છોડત તો નહીં દુઃખ વેદતી રે, વણ અવગુણ કિ કંત, સાધન છોડી પરદૈસે ભમી રે, તે મુજ કહો વરતંત. ||૧૧||
દુહા ઈણ પરે ધણની વેનતી પ્રિય રાષે જો ચિત્ત હૃદયકમલથી સાહબા, મત વીસારો મિત.
ચાલ મત વિચારો હો મિત, ઘણ રાખે જો ચિત્ત ચિત્તથી પ્રીયુ મત વિચારી, જિમ રહેમ ન ઠર્મ હમારે. પારસી
TI૧TI
માહરો મન તો ઠામ રહેજો ધરી અવિહડ નેહ કોયલ સમરે અંબને જિમ અપાયો મેહ
II3TT
ચાલ
નેહને બાપીઈયી ધ્યાને સરોવર, દેખીને જાવે હવે સાધન તો સુખ પાવૈ જા, પ્રીયુ પરદેશથી આવૈ.
TITI
TછIT
હસતે લોક ધૌરડાં પ્રીયુ મત દેજો ન દોષ આજ લગે ચૂકી નથી કહા તો પીયુ કૌસ. કોસ પ્રીયુ પીયુ આગલે કહું મન કેરી વાત, અંતર તો રાખ્યું નહીં વલી સંશય તલ માત.
ચાલ તલ માત દુસ સય રાખું, હવૈ દીન પણે હું ભાડું, પ્રીયુ તુમ વરહો ન સમાય, જીવ આકુલ વ્યાકુલ થાઈ.
TI૮||
TI૯ll
૧૩૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org