________________
TITI
દુહા આડા ડુંગર વન ઘણાં, વચ વાઉલા અસંખ મન જાણે ઉડી મલું દેવે ન દીધી પાંખ. તું હી મોરે કાલજ તું હી મોરે સાંસ, હીયડી કાલીઉ ન ર્યું બીઉન ઝાલે પાસ.
Tીરા! ઢાલ - રાગ ધન્યાશ્રી ઈણ પરે સાધણ કેરી વેનતી રે, વાલેસર અવધાર વલણ કરે, પ્રીતમ ઘર ભણી રે, મત કરો ઢીલ લગારઈ. ||૧|| લખંતા દીસે કારમૂરે, વન લખ્યા વિના ન રહાય, હેત ધરીને પ્રીતમ વાંચજો રે, જી તુમ આવૈ દાયઈ. વલતૌ મોકલજો પત્ર ઉતાવલો રે, પીતમ હાથનો લેખ, તે મોકલજો સીધ્ર પણે સહી રે, જ્યુ લોચન કરે દેખઈ. |all સંદેશે એક તુમ ભાભી તણો રે, તુચ્છ બંધન નૈરાજ, કેહ જો કૃપા કરીને સાત બારે, મત મન આણો લાઈ. |૪|| તુમ પ્રીયા તુમ દરશણવણ દુઃખણી રે, તે જાણે જગદિશ, રાત દિન રહું તુમ વણ ઝૂરતી રે, નિશે વિશ્વા વિસઈ. નાપા તે દુ:ખ જાણે પ્રીઉ વરેહણી રે, તે દુઃખ જાણે તેઈ થે તો નિકુર ચિત હોઈ રહ્યા રે, ઘણું થયા નિસનેહ. T૬IT જો હોય પ્રિયા મુખ દેખન તણી રે, તો આવે જ કંત, હવે વલણ વલંબ રખે કરતા તુમો રે, તો નહીં દેખો ઘટ અંત.
TITી ટો એ તો કગદમાં સંદેસડા રે, લખ્યા છે એકંત, S અક્ષર અક્ષરે પ્રીતમ વાંચજો રે, બેસીને એકંત.
વાલમ પ્રિયને કિમ વીસરીએ રે, જે હોય હીયાનો હાર, જણ જણ સતી તો મલીઈ નહીં રે, પઈએ સાહસ ધીર. T-II
Tી૮TI
૧૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org