________________
T|૧૦||
દુહો આકુલ વ્યાકુલ જીવડો તુમ વણ થાઈ જેહ, તણ કારણ લેખ વાંચીને પ્રીય આવે જ્યાં ગઈ.
ચાલ નેહ ઘડી એક મત ઉતારી સફલો કીજે જનમારો જ ઘણ ને પ્રીયું સંભારો તો વાઘે નેહ અપારો.
TI૧૧TT
TI૧૨TI
એહવું વિચારીને પ્રીય આવ નિજ ગેહ ખણ એક વીસરત નથી પ્રીયુ તુમ ગુણ સનેહ.
ચાલ સસનૈહી પ્રીય આવો અબલાને હર્ષ ઉપાવો, મુજ આતમ દોરો થાવે વાલમ આવ્યા સુખપાવે.
TI૧૩]
TI૧૪TI
નયણ બામ નારીતણાં, હિય ન લાગે જેહ સાકલ બાંધ્યા સિંહણ્યું, ગયી જમારા તાંહ.
ઢાલ પૂર્વ કી દુશ્મણ લોક હસે છે સોહ બારે જો હવે કરઈ વિલંબ, જો વન લહેરે જાઈ પ્રીયા તણું રે, તે જાણે પાકો અંબ. ||૧||
દુહા ગયણ ગણ કાગલ કરું લેખન કરું વનસય વિડ સાત સમુદ્ર કાન કરું તો હી તુમ ગુણ લખયા ન જાય. ||રા
જિમ મન પર ચઉદસ્ય તમ જોકર પરંત તો, 2) હું મોતી હાર જુ કઠા ગ્રહણ કરેત
TITI
(૧૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org