________________
ઢાળ
સુહગુરૂજી માનું રે, બોલ પરમ પટોધર હીરનાજી,
વિનતડી અવધારિ
નયજ્ઞ ત્રંબાવતી ઈહાં અઈજી, અમરાપુરી અણુસારી, જેસંગજી આવું આણઈ રે દેશ.
પનિ નયજ્ઞ નિવરો જેસંગજી
વલ્લભ તુમ્હે ઉપદેશ જેસંગજી હોંસઈ લાભ વિશેષ રે જેસંગજી
આવું આણઈ દેશ. ।।આંચલીII પોઢાં મંદિર માલીયાજી, વાણિજ કરઈ વ્યારીચાજી, જિહાં નહીં ચોર સખાર જેસંગજી.II૨|| જિન પ્રાસાદ સોહામણાજી, ઉત્તુંગ અતિ અભિરામ ધૂમશાલા ચિત્ર કારણીજી ભવિયણ જન વિશ્રામ, જેસંગજી. ।।૩।। ધનદસમા ધનવંત વસઈજી, સુસનેહી બહુ લોક
ધરી ધરી નારી પદ્મિણી મુદિતા સદા ગત શોક જેસંગજી. ।।૪।। શ્રી જિનવચનઈ રાતડાજી શ્રાવક સમકિત ધાર દાન માન ગુણ આગલાજી સુભિક્ષ જિહાં સુવિહાર.
રયણા રયણી ભરયુંજી, ગાજઈ ગુહિર ગંભીર વિવિધ ક્રિયાઁણા ઉવઈજી, પ્રવહણ વહઈ જસ તીર. જેસંગજી.II૬।।
કદલીવન નાગરવેલીનાજી મંડપ સોહઈ જાંહિ
ચંદન ચંપક કેતકીજી મારગિ શીતલ છાંહિજી.
વાડી વન રળીયામણાજી, પગિ પગિ નિર્મલ નીર, દ્રાખઈ મંડપ છાંહીયા, મધુર લવઈ પિક્કીર - જેસંગજી. ।।૭।।
દુધઈ પાય પખાલ સિઉજી, અરચું સોવણ ફૂલી ચંદન છટા દેવાર સિઉજી પધરાવું પટકુલ જેસંગજી.
||૧||
Jain Education International
૧૨૪
||૫||
For Private & Personal Use Only
II!!
Tel
www.jainelibrary.org