________________
હેજઈ તઈ હીઅડું વાલા ઉલસઈ રે, જેસંગજી તુમ તણી નામિ રે, મેહ ગાજંતઈ જિમ મોરનું રે, ચૈત્ર માસઈ જિમ તે આરામ રે. જેસંગજી ||૧૨||
માંડી જઈ સરસવ જેટલું રે, પાલી જઈ મેરૂ સમાન રે, શ્રી ગુરૂતણું રે સંમેહલું રે, જિમ તેજ ઠમાસિઉ થાણ રે.
નેહરયણ રઈં રાખી ઈરે, જિમ ન પડઈ તે વિસાર રે, છલ જોઈ નઈ ચોરઈ રખે રે, દુરિજન ચોર સંસાર રે. જેસંગજી ||૧૪|| રખેમઈ વિસારું વ્હાલા વિનંતી રે, તુમ્હતું કરૂણા પરણ ધારે રે થોડે ઈની કહઈ ઘણું જાણવું રે, લિખતાં ન આવઈ પાર રે. જેસંગજી ||૧૫||
ગામ નયર દુર દેશમાં રે, જિહાં આપણું નહીં કોઈ રે, જપ જપઈ નામ તુજ તણું રે, સઘલઈ સખાઈ હોઈ રે.
-
ઢાલ તૃતીય – રાગ ગુડી દુહા
જેસંગજી ગુણ તાહરા ગુણત ન આવઈ પાર, ગુણતાં સુરગુરૂ મુઝ કિયું ઉરઠવિ કુમ વિચાર. વલી વલી જોઉં વાટડી જય જયપઈ ગુણ ગાન, અવર અધ્યાત્મ મેલીયો, જેસંગજી તુમ્હ ધ્યાન.
જેસંગજી ||૧૩||
Jain Education International
જેસંગજી તુમ્હ વિનવું, સિંચન દરશન મેહા દુરિત તાપ સવિ ઉપસમઈ, વાધઈ અધિક સનેહ.
૧૨૩
જેસંગજી ||૧૬।।
For Private & Personal Use Only
||૧||
||૨||
11311
www.jainelibrary.org