________________
કમલા સમરઈ કાન્હઈજી સીતા સમરઈ રામ દમયંતી નલરાયનઈજી તિમ ભવિયણ તુહનામ. ||૧૦| નાદઈ સુરનર મોહીયાજી માન સરોવસ હંસા જેસંગજી જગમોહિઉજી જિમ ગોપી હરિવંસી જેસંગજી. T૧૧l નેહ હુઈ સઘલઈ વરીસણી જિમ જુઈ ઠામ કુઠામાં સેલડી સીંચઈ સરભર ઈજીસિંચઈ અફખ આરામ જેસંગજી. TI૧૨Iી. આક ધંતૂરા કિમ ગમઈજી જે આંબા રસ લીના કુણ કરે ઘલઈકઈરઈજી ચંદન દીઠાં જેણિ. જેસંગજી. T૧૩ જે અલગુ મિલવા તણુંજી, તે કિમ લઈ જલપિજઈ સુપનતરઈજી, ત્રસ સંદેસિ છીપઈ કિસરે સિ. જેસંગજી.
T૧૪TI માતા પિતા બંધવ થિકીજી, વલ્લભ પ્રાણાધાર, તુમ્હ સરિખા વાઘેંસરુંજી, અવર નકો સંસારી. TI૧૫ll તુષ્ઠ ગુણ સંખ ન પામીઈજી, મુજ મુખિ રસના એક કાગલ મિસિ નહિ તેટલાજી કિમ લિખી તુહ લેખ.. જેસંગજી.
T૧૬II ભવિક જુઈ તુહ વાટડીજી, કીજઈ પર ઉપગાર જય જયઈ સુમયા કરીજી, પઉધારું ગુણધાર. જંગમ તીરથ જેસંગજી સ્થાવર તીરથ સત્તેજી, જય જન્મઈ નિત વંદિઈ, વારણ ભવહ નિકુંજ.
વનવાડી તરૂઅરઘણા, પણિ કોઈલિ મનિ અંબ ( કિમ જેસંગજીમઝમનિ વસઉ, જિમ મક્વી બિંબ.
મણિઅલ સૂરિ અછઈઘણા, પણિ તઈ વાલી, લહ જય જયઈ જેસંગજી કુમતિ મતંગજ સિંહા.
II૧૭l
TITI
TITI
( ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org