SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Ne, સુરનર ભેદી વીસકઈજી, નાભિગંભીર ભેદી મનહરું જી જાણિ, કમલા તણું નિવાસજી અવાસજી, પૂરઈ ત્રિભુવન જન તણીજી. T૬ll ચરણ કમલ અતિ દીપતા જાણિ અવિરલ મેરૂ ગિરિઈજી, સુરિંદજી ચાલી જિમગજ મલય તુ જી, લકખણ બત્રીસ અંગઈ ધરી વિધાઈજી, સુરગુરૂ ભાઈજી, બોલજી વાણી મુખિ અમૃત. કનકવરણ સોહઈ સદા અતિસુંદર તનું સુકુમાલજી આલજી રૂપતણું એ ગણધરુંજી, શીલ સનાત અંગઈ ધરઈ વલી મોહરાય બલ જિપઈજી દીપઈજી તપ તેજજી જિમ દિનકરુંજી Il૮TI જાણી યોગ્ય ગુરૂ હારજી જેણે પરમ પટોધર કીધજી દીધજી નિજ સંપદસઘલીલીજીશ્રી વિજયસેનસૂરિ રાજિઓ જસસેના, અતિ બલવંતાજી કેલવંતાજી, કીર્તિ ચિંહુ ખંડ વિસ્તરીજી ll ll આણા સહુકોઈ શિર ધરાઈ, કોઈ વાદી વાદન મંડઈજી, ઇડઈજી જીસીહજી જિમ ગજતણિજી જેસંગજી અતિ નવું હીરલું ભલું ઢપરેજી, અકબર ભુપજી સુરપજી રિધ્ય કોસમાં રાખીઈજી. TI૧૦IT ઈમ સકલ ગુણે કરી શોભતું જસ મહિમા અતિ અભિરામજી, નામજી જાઈ નિરંતર ભવિ અણોજી શ્રી વિજયસેનસૂરિ સર્વે પરિકર સહિતજી મહીજી, સુરનર વિદ્યાધર પતિજી. TI૧૧TI અધિક હરખ મનમાં ધરી વલી કરી મનિં અતિ ઉલ્લાસજી, દાસજી ચરણ રેણુ સમાનપુંજી, દ્વાદશવર્ત વંદન કરી બહુ હીઅડઈ આણંદ પૂરજી, સૂરિજી કરજોડી વિનંતી કરંજી. ૧૨ાા છો T૧૨IT ૧૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy