________________
TITI
ચત ઈહાં એમ કુશલ અછઈજી સુચી શ્રી ગુરૂચરણ પ્રસાદઈજી, આહલાદઈજી ધર્મ કાર્ય સવિ હુઈ ભલાજી, તુમ્હતનુ ખેમકુશલ તણા, ઉર ધર્મ ધ્યાન સુવિશેષજી, લેખજી દીજઈ નિજ સેવક ભણીજી.
TI૧૩|| ઢાલ બીજી (રાગ - રામગિરી)
દુહા જેસંગજી ગુણ ઉજલા ગંગા જલધી જોઈ જપ જપઈ મુની ચિંતઈ કાયા નિરમલ હોઈ.
TI૧TI જેસંગજી ગુણ વેલડી, મનચિંતિત ફલદિત જવ કહિ મુજ મનમંડપઈ મોદકરઈ પ્રસરતિ. અનુદિન સમરૂ હિઅડલઈ જેસંગજી તુજ નામ, પાપ તાપ સવિ ઉપસમઈજી, સીજઈ વાંછિત કામ.
ઢાલ સુગુરૂ અવધારૂ એક વિનંતી રે, શ્રી વિજયસેનસૂરિ રાય રે, ગછ ગછ ગછપતી જઈ ઘણા રે, પણ તે મુજ દીઠા ન સોહાય રે, જેસંગજી, જેસંગજી વંદવા મન મારું રમઈ રે. જેસંગજી II૧TI. વલી વલી ભમઈ તુમ પાસિરે, મધુકર મોહક જિમ માલતી રે, નિરખી નિરખી પામઈ ઉલ્લાસ રે, જેસંગજી વાંદવા મન મારું રમઈ રે, (અંચલી) મુખી નઈ રે, ગુણ તુહ તણા રે, નિત ઉઠી કરું હું પ્રણામ રે, તુમ્હનિ ઉપરિ અનુરાગડઉ રે, અવર સિઉ નહિ મુજ કામ રે.
જેસંગજી રાા ) રાત દિવસ નામ ઉચ્ચરું રે, નિત વહુ રિદય મોઝારિ રે, દીઠા વિણ તોષ ન ઉપજઈ, વાલેસર જેસંગજી ગણધાર રે.
* જેસંગજી TI3I 3
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org