________________
સકલ સૂરિ શિરોમણી, સમતાવેલ કંદા, જેસંગજી ગુરૂ વંદિઈ નિત, ધરી હુઈ આણંદા.
T|૨ - જેસંગજી ગુણ માલતી, મુજ મન મધુકર લીન, હરખઈ ગુંજારવ કરઈ, દિન દિન હોવત પીન. TI3II
ચાલ - આશાઉરીની શ્રીમતિ તત્ર ગુરૂ ગુણનીલું જાણી સોહમ સમ અવતારોજી, ભવિયણનઈ ભવસાયરુંજી, સાહુ કમલિ મંડલું, માતા કોઈ કુક્ષિ અવતરીઉજી, તરીયુજીસકલ ગુણ કરી ગપતિજી
T૧]l.
મૂરતિ મોહન વેલડી અતિ સુંદર મસ્તક સોહઈજી મોહઈજી, અર્ધશશીસમ નીલવહીજી, શુભકર શ્રવણ નિહાળી જાણઈ, મયણતણાં હિંચોલાજી, લોલાજી એક જ તે કિમ પ્રણવીઈજી. TIRTI માયણ બાણ જિસીતી મુહડી વલી, નાસા અતિ અણીઆલીજી, આંખ કિસી કમલ પાંખડીજી, રલીઆલીજી જિસિ અમીઅનું કદલુ, જીઉ વદન અનોપચંદજી કંડલ, આણંદજી ભવિક ચકોર આણંદ કjજી. દંતપતી હીરા જસી વર અધર પ્રણાલી રંગોજી, ચંગોજી, મુખ નિશ્વાસ ચંપક સમુંજી કપોલ હલક વિકસી રહ્યાં જાણઈ ઐરાવણ ગજકેરાજી, મેરાજી દેખી નયણ આણંદીયાજી.
TITI કંઠ તે કંબુ સાર સુ કહું આ જાનું પ્રલંબ ભૂદંડજી અખંડજી જસ પ્રતાપ જગમાં ઘણુંજી. કમલનાલ જિસી બાંહડી અનઈ આંગુલડી અતિ સરલીજી, નહિ વિરલીજી કુંપલી તરૂપલ્લવ જેસીજી. હૃદય કપાટ સુઘટ ઘણું, અતિ ઉન્નતનઈ સુવિશાલજી આબાલજી,
T૫TI
(૧૧૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org