SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન છે. દક્ષિણ આફ્રિકાના કર્મન શહેરના એવાં જ એક મહત્ત્વનાં વ્યક્તિ જાણીતા સામાજિક કાર્યકર સુ. શ્રી ફાતિમાબેન છે, ગાંધીજીની વિચારસરણી કળ રંગાયેલા ગુજરાતી ફાતિમાબેન દક્ષિણ આફ્રિકાના ીબ લોકોની સેવા માટે આફ્રિકામાં ખુબ જાણીતાં છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેરના શ્રી વણ કલ્યાણ એક આગેવાન સામાજિક કાર્યકર છે. શ્રી જીવણ કલ્યાણ પોતાના વ્યવસાય ઉપરાંત સામાજિક કાર્યોમાં ઘણો સમય આપે છે અને વર્ષોથી ટ્રાન્સવાલ ગુજરાતી પરિષદના પ્રમુખ તરીકે કાર્ય બોજ ઉપાડી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના ગુજરાતીઓમાં હિંદુ અને મુસલમાન બંને કોમોના ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે. બંને કોમોમાંથી અનેક વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટરો અને સરકારમાં મોટો હોદો ધરાવતી અને વ્યક્તિઓ છે. દક્ષિણ આફ્રિકાની પામેિન્ટના સ્પીકર ગુજરાતી પારસીબેન કેની જીનવાલા છે. ગુજરાતી સાડી પહેરીને દક્ષિણ આફ્રિકાની પાર્લમેન્ટના સ્પીકરની ખુરશીમાં આ જાજવલ્લમાન મહિલાને દક્ષિણ આફ્રિકાની પાર્લામેન્ટનું સંચાલન કરતી જોવી એ જીવનન એક લાવો છે. મહાત્મા ગાંધી પરિવારના જમાઈ શ્રી રણછોડ ભાદા દક્ષિણ આફ્રિકાની સંસદના સભ્ય અને એક આગેવાન છે. દક્ષિણ આફ્રિકાની સરકારમાં ગુજરાતી પ્રધાનો છે. છેલ્લાં ૨૦-૩૦ વર્ષમાં ઝામ્બિયામાં અસલ ખંભાતના શ્રી * ૫૫ ભગવતીલાલ રાવ અનેક કિંમતી પત્થરોની ખાણોના માલિક છે. શ્રી ભગવતીલાલ રાયના એક વખતના ભાગીદાર હાલ દક્ષિણ આફ્રિકા પાસેના ટાપુમાં એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. Jain Education International દક્ષિણ આફ્રિકાથી નજીકનો ટાપુ મોરેશિયસ પ્રવાસધામ તરીકે વિશ્વમાં જાણીતું છે. મોરિશિયસમાં ભારતિયોની અને ઠીકઠીક સંખ્યામાં ગુજરાતીઓની સંખ્યા છે. શિલાલ ડૉક્ટર મોરેશિયસમાં મહાત્મા ગાંધીજીની સલાહ મુજબ સ્થાયી થયા અને મોરેશિયસના ભારતિયો માટે કાર્યરત બન્યા. તેઓ મોરેશિયસમાં ભારે લોકપ્રિય બનેલા અને મોરેશિયસથી ભારત આવી ભારતીય કોંગ્રેસના અધિવેશનમાં પણ ભાગ લેતા હતા. શિલાલ ડોક્ટરે કોંગ્રેસના ૨૫મા અધિવેશનમાં મોરેશિયસમાં ભારતિયોની સ્થિતિનું વર્ણન કરી ગિરમીટિયા પદ્ધતિ નાબુદ કરવાની માંગણીનો ઠરાવ મૂકેલો. મોરેશિયસના શાસકોની ખટપટથી શિલાલ ડૉક્ટરને મોરેશિયસ છોડવું પડ્યું. પરંતુ તેમના વસવાટ દરમ્યાન તેઓએ ભારતીયોને તેમના અધિકારો માટે જાગૃત કરેલા. મણિલાલ ડોક્ટર મોરેશિયસ છોડી. મહાત્મા ગાંધીજીની સલાહ મુજબ ફિઝીમાં ભારતિયોની સેવા કરવા વસ્યા અને ફિઝી પહોંચી ત્યાંના ભારતીય ગિરમીટિયા મજૂરોને થતા અન્યાય માટે લડેલા. આ જિજ્ઞ પુત્રોથી જિનભક્તિનો સંદેશો આપતાં પરસાત્મ- ભક્તિમાં તન્મય અને તદાકાર બની દર્શનાર્થીઓ નું દિલ જડાઈ જતું હોય For Private & Personal Use Only સંક્ષિણે જયા આત્મા જાય છે, જ્યાં www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy