SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૧૦ કૌશલ કલા પરિષદ અને આઇફેકસનો વેટરન આર્ટિસ્ટ એવોર્ડ વિશેષ છે. લગભગ ૨૦ જેટલાં લોકકલા વિષયક લેખો તેમજ પ્રમુખ ગણી શકાય. તેમનાં સર્જનો મુંબઈ, દિલ્હી, ચંદીગઢ, સામયિકો પ્રગટ થયેલાં છે. “છંદણા' તેમજ ‘નથ’ વિષયક અ’વાદ અને રાજકોટની જાણીતી સંસ્થાઓમાં જોઈ શકાય છે. લખાણોને એવોર્ડ મળેલા છે. ૧૦ એવોર્ડોમાં વડોદરા, . સ. ૧૯૯૦માં રાજકોટ ખાતે તેમનું અવસાન થયેલું હતું. અમરેલી, લલિતકલા, ભાવનગર, અમદાવાદ, સીનિયર ફેલોશીપ, આઇફેક્સનો વેટરન તેમજ કલાશ્રી અને રાજયલલિતકલા અકાદમીનો ફેલોશીપ એવોર્ડ મુખ્ય છે. ભાવનગરના વિવિધ સ્થળે તેમજ ગાંધીસ્મૃતિના પ્રદર્શનમાં મોટી સાઈઝનાં ભીંતચિત્રો સર્યા છે. તેઓએ વૈયકિતક પ્રદર્શનો અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર રાજકોટ, ભાવનગર, વડોદરા વગેરે સ્થળોએ તેમજ દેશ-વિદેશમાં સંયુક્ત પ્રદર્શનો યોજેલાં છે.દેશના વિવિધ શહેરોના કલારસિકો પાસે તેમનાં ચિત્રો જોઈ શકાય છે. તહેવારો દરમિયાન તેમનાં ચિત્રો દિવાળી કાર્ડ વગેરે પણ જોવા મળે છે, તાજેતરમાં જ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા “ધરતીના ચિત્રકાર' નામે તેમના જીવન અને સર્જન વિષયક એક સમૃદ્ધ ગ્રંથ પ્રગટ થયેલ છે. જે તેમની પ્રતિભાનું દર્શન કરાવે છે. તેમનાં ચિત્રસર્જનમાં નરી આંખે દેખાતાં ગ્રામીણ પાત્રો, પશુ-પંખી તેમજ પુષ્પોનું તેઓ ડેકોરેટિવ સુશોભનાત્મક લોકશૈલીમાં જોઈને કલાત્મક રીતે રજૂ કરે છે. તે ત્રિપરિમાણ ચિત્રો જોવા રહ્યાં. ગ્રામ્ય પ્રજાના ભીનારંગો, ચહેરાની ખૂબીઓ, અલંકારોને સુંદર રીતે રજૂ કરી શકે છે. આવાં તેમનાં ચિત્રો ક્યારેક નંદલાલ બોઝ, યામિની રાય, કે આલમેલકરની યાદ તાજી કરાવે છે. ભાવનગર સાક્ષરભૂમિ તડકો ખાતી હોડીઓ ચિત્રકાર : શ્રી સનત ઠાકર કહેવાય છે. તેમાં સતત સાતત્યપૂર્વક ચિત્રકલાના સર્જન સાથે લોકક્લા, લોકસંરકૃતિના પ્રહરી ખાસું એવું સર્જન કરવું તે દાદ માંગી લે તેવી વાત કહી શકાય. શ્રી ખોડીદાસ પરમાર ઇ.સ. ૧૯૩૦માં ભાવનગર ખાતે જન્મેલા શ્રી પરમારે શૈક્ષણિક અભ્યાસ બાદ ચિત્રકલાની તાલીમ ઇ.સ. ૧૯૪૮ થી ૧૯૫૧ દરમિયાન શ્રી સોમાલાલ શાહ પાસે લીધેલી હતી. ગુજરાતી ભાષામાં એમ. એ. અને સંસ્કૃત ભાષામાં અનુસ્નાતક થયા બાદ ઇ.સ. ૧૯૬૯ થી ભાવનગર વી. એમ. સી. એ. કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલ. ઘણા વિદ્યાર્થીઓને લોકકલામાં ડેકોરેટ થવા માર્ગદર્શન પણ આપ્યું. ચિત્રકલાની કોઈ માન્ય ડિગ્રી પ્રાપ્ત ન હોવા છતાં ચિત્રકલામાં તેઓએ ઘણી મહત્ત્વની કામગીરી કરેલ છે. ચિત્રકાર : શ્રી ખોડીદાસ પરમાર પોખણું તેમના પરિચયપત્ર તરફ દૃષ્ટિ કરતાં લખાણ ક્ષેત્રે તેમનું પ્રદાન પૃ. ૫૩ તેમજ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy