SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨૪૮ ૨ પૂ. મુનિશ્રીને વીર માણિભદ્રજીની દિવ્ય છાયાનાં દર્શનથી હોલ ઉપર દક્ષિણભારતના બેનમૂન શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં મુખ્ય મંદિર, બાવન જિનાલય, ઘેટી બાગ મંદિર, વરસીતપ મંદિર, લબ્ધિ દાદાવાડીનું નિર્માણ પૂજ્યશ્રીની અખંડ સાધનાની દેન છે. ચીકપેઠ મંદિરોના જીર્ણોદ્વારની શરૂઆત પૂ. આચાર્યભગવંતની પ્રેરણાથી થઈ. નવનિર્મિત જિનાલયમાં એકવીસમી સદીની ઐતિહાસિક શિલ્પકળા પૂજ્ય મુનિરાજના માર્ગદર્શનની દેન છે. દક્ષિણભારતના દેવનહલ્લી-દેવનગરીમાં ગુરુશિષ્યની સાધનાનું અપૂર્વ યોગદાન રહ્યું છે. ગુરુકૃપાથી અનેક શાસનસેવાની શક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. ગુરુદેવનાં આધ્યાત્મિક પ્રવચનોના પ્રભાવથી, ગુરુ પ્રેરણાબળથી પૂ. મુનિશ્રીના પ્રવચનો પણ પ્રભાવક રહ્યાં છે. પૂ. ગુરુદેવની પ્રેરણાથી નવનિર્મિત શ્રી ચંદ્રપ્રભુ લબ્ધિધામ, શત્રુંજયતીર્થ પોરુ૨, ચેન્નઈ, ઈડર, પોશીના વગેરેના 9. બૃહદ્ ગુજરાત તીર્થોદ્ધારમાં પૂ. મુનિશ્રીનું અપૂર્વ યોગદાન રહ્યું છે. દક્ષિણ ભારતમાં પૂ. મુનિરાજશ્રીને સૌ કોઈ ‘‘કોમ્પ્યુટર માઈન્ડ”ના નામથી ઓળખે છે. તેમના ચારિત્રમાં રહેલા ઉચ્ચ . ગુણો, કાર્યકુશળતા અને જિનશાસનના શાસન પ્રભાવક કાર્યોમાં તેમની સાધના સુવર્ણાક્ષરે આલેખાય તેવી મહાન છે. સંઘર્ષના તાણાવાણા વચ્ચે પણ શાસનના જયજયકાર સાથે શાસનનાં કાર્યોને પ્રભાવકરૂપથી આયોજિત કરી રહ્યા છે. પૂજ્ય મુનિરાજશ્રીની અવિહડ સાધનાના બળથી દક્ષિણભારતના ઘર ઘરમાં ‘જૈનં જયંતિ શાસનમ્'નો દિવ્યનાદ ગૂંજતો કર્યો છે. ૨. 3. ૪. શ્રી નામાજ રિત્ર (પાંચ ભાષા મેં) ૬. श्री नलदमयंति चरित्र ( पांच भाषा में) ૬. श्री सतरभेदी पूजा कथा ( पांच भाषा में) ૭. श्री त्रात्रपूजादि (१७ किताबें, पांच भाषा में) ૮. શ્રી મુળવર્મા ચરિત્ર (સંસ્કૃત, પુનરાતી બન્ચ) ૬. ५५ कथा संग्रह ( ६ भाषा में) Jain Education Intemational પૂજ્ય મુનિરાજ પ્રભુદયા અને ગુરુકૃપાથી જલ્દી આચાર્યપદથી અલંકૃત બને એવી પૂજય ગુરુદેવ અને શાસનદેવ પાસે મંગલકામના કરીએ છીએ. श्री चारित्र फाऊण्डेशन चेरीटेबल ट्रस्ट ઉપદેશ : अचलगच्छाधिपति के शिष्यरत्न पू. मुनिराज श्री सर्वोदय सागरजी म. सा. कार्यालय- सोमचंद भाणजी लालका મુંવર્ફે પત્ની, પોસ્ટ—ગમનનેર-૪૨૬૪૦૧ (મહા.) (જોન : ૦૨૮૭-૨૨૮૬૮) गृह मंदिर योजना पू. आ. गुणसागरसूरि प्राकृत विद्यापीठ सलारा प्राचीन अर्वाचीन साहित्य ४५ आगम सचित्र (गुजराती - हिन्दी-अंग्रेजी भावार्थ के साथ) सम्पादक - अचलगष्ठाधिपति आचार्य श्री गुणसागर सूरि जी म. सा. २४ तीर्थंकर पूजन विधि (२४ प्रत्र ) ४० पार्श्वनाथ पूजन विधि प्रत ( ४० प्रत ) સૌજન્ય : શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામશાસનપ્રભાવક ટ્રસ્ટ - દેહનવલ્લી (દક્ષિણભારત) For Private & Personal Use Only ताम्रपत्र योजना - २५० विविध प्रकार के ताम्रपत्र देयसर के लिए मिल सकेंगे नीम्न प्रकार है (खरीदें) ૧,૦૦૦-૦૦ ૪૮૦-૦૦ ૮૦૦-૦૦ ૧૦-૦૦ ૬૦૦-૦૦ ૧૦૦-૦૦ ૪૨-૦૦ ૧૦૦-૦૦ २५००-०० www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy