Page #1
--------------------------------------------------------------------------
________________
૪ | L 0
RMAM
AMRUTAM
By
અમૃતમ
d
GAMAYAH
નવા સૂર્યોદયનું અમૃત ચોઘડિય
Date: 5th to 15th December 2009
પ્રબોધ પ્રેરણા પુરૂષાર્થ પંથ પરિવર્તન
આ પંચામૃતનું પ્રતિબિંબ પાથરતું
આકર્ષક આહ્લાદક અલૌકિક ઐતિહાસિક અભિયાન
જૈન ધર્મના ગૌરવ અને ગરિમા પ્રગટ કરતા આ સવિશેષ પ્રદર્શનમાં આપ સુજ્ઞ પ્રેક્ષકોનું ભાવભીનું અને ભાવભર્યું સ્વાગત છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
વૈશ્વિક પ્રસન્નતાનો શ્રેયસ્કર ઉપાય જ્ઞાનબીજ
એકવીસમી સદીનો માનવ સુષુપ્ત જ્વાળામુખીના શિખર પર બેઠો છે. ભૌતિકવાદ, ભોગવાદ.... વગેરેએ વિશ્વનો ભરડો લીધો છે. આજે સમગ્ર વિશ્વ ધિક્કાર અને વેદનાથી પીડિત છે. ચારે તરફ અશાંતિ, અસંતોષ, અસલામતી, આગ્રહો, અન્યાય, આંતકવાદ, રોગચાળો, ચિંતા, ભય વગેરેનું વાતાવરણ છવાઇ ગયું છે. ગમગમી વાતાવરણમાં વૈશ્વિક ઉષ્ણાતનો ઉમેરો માનવની ગૂંગળામણને વધારે છે. વર્તમાન વિકટ સંજોગોમાં સુખ અને શાંતિની ખોજમાં નીકળેલાને “જ્ઞાનના બીજ” દ્વારા તે મેળવવા માટે “જ્યોત” પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે.
ભારતીય ધર્મોના અમૂલ્ય અને વિશાળ જ્ઞાન તેમજ તેના પ્રાચીન સમૃદ્ધ વારસાને ફરી પાછો લાવીને લોકસુલભ કરવાનો જ્યોતનો આ પ્રયત્ન છે. જે જ્ઞાનનું બીજ આપણા સહુમાં પાંગરી શકે તેને અંકુરિત કરવાની તાતી જરૂર છે.
VOTIRMAN
/ / #ilike
લે
doll
જ્ઞાનનું દોહન કરીને દરેકનું જીવન સુખી, સ્વસ્થ, સુરક્ષિત, સમૃદ્ધ બને તે માટે “જ્યોત” નવા સૂર્યોદયના સ્વાગત માટે આહ્વાન કરે છે. આપ પણ આ નવા સૂર્યોદયનાં અંતરથી ઓવારણો લેવા માટે આનંદના અક્ષત લઈને “જ્યોત”માં જ્યોત બનીને એક જીવીડી 6Jul 2009
5th
Page #3
--------------------------------------------------------------------------
________________
જ્યોત” એટલે વૈશ્વિક પ્રશ્નનો વૈશ્વિક ઉકેલ
ઓice
ક્રોધ
was well
રોગચાળો
ર્થિના
રોગ
હતી
અન્યાય
IO
એક દીપક અંધકાર હટાવવા સમક્ષ છે તેમ આત્મદષ્ટિયુક્ત એક જ્ઞાનજ્યોત અજ્ઞાનના અંધકારને મિટાવવા સમક્ષ છે.
Date : 5th to 15th December 2009
Page #4
--------------------------------------------------------------------------
________________
‘જ્યોત' જ જીવન પંથ
“જ્યોત” જૈન ધર્મના અણમોલ અને અમૃતમય જ્ઞાનથી સત્યશોધક જીવન ક્રાંતિ આણવા માગે છે જેનાથી માનવીનો સર્વાંગી અને વ્યક્તિગત વિકાસ થાય અને સૌને શાંતિ, સંવાદિતા અને પ્રગતિ સુપ્રાપ્ય બને.
જીવનધ્યેય:
અમૂલ્ય જ્ઞાન વારસાનો પ્રચાર અને પ્રસાર. ભવિષ્યની પેઢીઓનું હિત.
વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવવામાં સહાયક,
આવા જવાબદાર નાગરિકો આ ભવ્ય જ્ઞાનના આધારે પોતાના ઈષ્ટ જીવન પંથને પામશે.
સંસ્થા ઃ
“જ્યોત” યુવાશક્તિ સંચાલિત, યુવા પેઢી માટેની ધાર્મિક સંસ્થા છે. ભારતીય પરંપરા અને જૈન ધર્મના વિકાસને તે વરેલી છે. ધાર્મિક જ્ઞાનની પધ્ધતિ અને આધુનિક વિચારધારનો તેમાં સમુચિત સમન્વય છે. એના સુભગ આદર્શોની જેમ જ્યોત" સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ એક ઉત્સાહિત અને ઉદ્યમશીલ યુવાનોના પરિપૂર્ણ પુંજ છે. આ યુવાન કાર્યકર્તાઓને અનુભવી વરિષ્ઠ વડીલોનું માર્ગદર્શન સતત મળતું રહે છે.
વડીલો પાસે છે હોંશ, યુવાને પાસે છે જોશ.
આ હોંશ અને જોશનો સમન્વય વિશ્વને વૃંદાવન બનાવવામાં નિમિત્ત બનશે . ઈતિહાસ :
જૈન ધર્મના સચોટ તત્ત્વનો પ્રચાર એજ અમારો ઉમદા હેતુ છે. ભૂતકાળમાં તેણે “રક્ષા ધર્મ અભિયાન” પ્રદર્શન મુંબઈમાં ૨૩ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી ૨૦૦૮માં યોજ્યુ હતું જેમાં “તીર્થરક્ષા”, તીર્થંકરોએ સ્થાપેલા ધર્મશાસનન સત્તાની સોંપણી, તીર્થંકરોએ બતાવેલા ધાર્મિક અધિકારોના વહેંચણીથી પ્રવિત્ર ક્રિયા, જૈન ધર્મની પ્રાચીનતા અને ઐતિહાસિક સંદર્ભથી ભારતમાં જૈનધર્મની
વ્યપક્તા વગેરે પ્રધર્શિત કરવામાં આવ્યું હતું. આ અભિયાનનને બહોળો
પ્રતિસાદ મળ્યો હતો.
Date: 5th to 15th December 2009
Page #5
--------------------------------------------------------------------------
________________
“ોત” ના ત્રણ મૂળભૂત પાયાના સિદ્ધાંતો |
હાથા થી હક ન્યાય પ્રત્યેકને જીવન જીવવાનો હક્ક છે
'એ વિચાર માટે આદર વિશાળ આ જગ વિસ્તારે નથી એક જ કંઈ માનવી પશુ છે, પંખી છે ને વનોની છે વનસ્પતિ
11 ક
રો 09
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રદર્શની વિવિધ દૃષ્ટિથી વિચારણા
પ્રદર્શનું માળખું એવી રીતે રચવામાં આવ્યું છે કે તે ચાર પાસાંઓને રજૂ કરે છે. (૧)બોધબીજ:
આ પ્રદર્શન દ્વારા અને પ્રત્યેક વ્યક્તિમાં જ્ઞાનનું બીજ વાવવા માગીએ છીએ જે તેને અંતે મુક્તિના માર્ગે દોરી જશે.
(૩)મગજ:
યાત્રા દરમિયાનના આટાપાટા અને વાંકાચૂંકા રસ્તા રૂપ માનવમગન જ્ઞાનના સાધનના પ્રતિક છે.
(૪)ચંદ્રક:
તે આધ્યાત્મિક સ્તરની પ્રાપ્ત સૂચવે છે. Date: 5th to 15thDecember 2009.
સાધન અને પદ્ધતિઃ
સાચા જ્ઞાનની વ્યક્તિને પ્રકાશિત કરવા માટેની અમારી આ જ્ઞાનયાત્રામાં જ્ઞાન સંપદા વ્યક્તિના મનને સ્પર્શે તે જરૂરી છે. તેથી જ આ જ્ઞાનની મૂળ વાતને રજૂ કરવા માટે વિધવિધ માધ્યમોનો ઉપયોગ કરવામા આવશે. જેનાથી શ્રોતગણ અને પ્રેક્ષકગણ ચોક્કસ મંત્રમુગ્ધ બનશે.
Page #7
--------------------------------------------------------------------------
________________
tutorial
,
યોત
જ્ઞાન છતાં અજ્ઞેય ક્ષેત્રમાં
એક રહસ્યમય યાત્રા: આ એક કરવા યોગ્ય અનુભવ કે
જે તમારા આત્માની અનંત | શક્તિને જાણવામાં મદદરૂપ
- અ |
થશે,
.
અમે જૈન પ્રયોગશાળા, બાલવિભાગ, ભાવયાત્રા વગેરેનું આયોજન કરવા ઈચ્છીએ છીએ, જે આ અનુભવને વધારે અસરકારક અને સ્વીકાર્ય બનાવશે સેટસ, ૩ડી, મોડેલ્સ, વિડિયો, ડોમ્સ, કટઆઉટસ, રંગોળી, પુસ્તકો, પ્રકાશ અને ધ્વનિ સાથેના દર્શનીય ચિત્રો.
Date : 5th to 15th December 2009
Page #8
--------------------------------------------------------------------------
________________
| 6 લાખ ચોરસ ફૂટ કરતા પણ
વધારે વિસ્તારમાં યોજાયેલું - પ્રદર્શન આ સૌ પ્રથમઅને સૌથી મોટું પ્રદર્શન જૈન ધર્મના અતલ ઊંડાણ વાળા જ્ઞાનને વૈજ્ઞાનિક ઢબે રજૂ કરે છે.
Utopian Jungle
LAB
Date : 5th to
December 2009
Page #9
--------------------------------------------------------------------------
________________
RUTAM
A NI A Y 0
A l
-lms -
.
GAR
'“જ્યોત” ની યાત્રા..... એક ઝલક
૧. રજિસ્ટ્રેશન ડેક્સ ૨. મુખ્ય પ્રવેશદ્વાર ૩. પરિચય - પ્રવચન કક્ષ ૪. સરસ્વતીદેવી પ. પ્રશ્નો - એ શું છે અને એ ક્યાં છે? ૬. પ્રતિક્ષા કક્ષ છે. પ્રદર્શનનું પ્રેવશદ્વાર ૮. ડોમન ૧: પાંચ ઈન્દ્રિયો અને મન ૯. ડોમન ૨: શ્રુત જ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાન ૧૦. સુખદ અને દુઃખદ અનુભવ ૧૧. ડોમન ૩: અનુભૂતિનું પરિવર્તન ૧૨. પરિવર્તનનો પિરામિડ ૧૩. સાચા જ્ઞાનની અનુભૂતિ : જ્ઞાનયાત્રાનો આરંભ ૧૪. સત્યશોદક દૃષ્ટિ ૧૫. | | ઈન્દ્રિયોનું ઉપવન ૧૬. જ્ઞાન ગંગોત્ર ૧૭. આગજપૂન ૧૮. અવધિજ્ઞાન ૧૯. મન:પર્યવજ્ઞાન ૨૦. કેવળજ્ઞાન ૨૧. જ્ઞાનવૃક્ષો ર૨. સમવસરણ
૨૩. ગીતાર્થ ગંગા
Date
Page #10
--------------------------------------------------------------------------
________________
આ જ્ઞાનયાત્રામાં તમારે શા માટે અમારા સહભાગી બનવું જોઈએ? “જ્યોત” જગતની પહેલી ઘટના છે કે જ્યાં મુલાકાતીઓને જ્ઞાનનું જ્ઞાન આપવામાં આવશે. સાત લાખ ચોરસ ફ્ટ કરતાં પણ વધારે વિસ્તારમાં પથરાયેલા આ પ્રદર્શનમાં સૌને જીવનનો એક મહામુલો અનુભવ મળશે. આ ૧૦ (દસ) દિવસનું મહાકાય અભિયાન છે, જેમાં તેનો પ્રચાર અને પ્રસાર આધુનિક સાધનોથી દુનિયાભરમાં કરવામાં આવશે. ભારતીયો ઉપરાંત બિનભારતીયો પણ આ પ્રદર્શનની મુલાકાતે આવશે. આ પ્રદર્શનને જન-જન સુધી પહોંચાડવા માટે નૂતન સાધનો જેવા કે બેનર્સ, જાહેરાત, પરિપત્રો એસ.એમ.એસ. વગેરેથી કરાશે. એક ઉમદા કાર્યમાં જોડાવાનો આ અપૂર્વ અવસર છે. વ્યક્તિગત અને સામૂહિક પરિવર્તનના આ વિશિષ્ટ અભિયાનમાં જોડાવું આનંદ પણ છે અને ગૌરવ પણ છે.
તમે અમારી સાથે કેવી રીતે જોડાશો.....? તમે ઈચ્છો તો વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે આ આયોજનમાં સહભાગી બની શકો છો. આ વિરાટ આયોજનમાં તમારો સાથ અને સહકાર ગણનાપાત્ર બની રહેશે.
ભવિષ્યનો માર્ગ : “જ્યોત”નો પ્રચાર અને પ્રસાર ભારતનાં વિવિધ શહેરોમાં તેમજ વૈશ્વિક સ્તરે થતો રહેશે. “જ્યોત”નો શુભ હેતુ ગામડાં અને શહેરોના જન-જનને જોડતો સેતુ બનાવવાનો સાથે સાથે સામાન્યમાં સામાન્ય
માણસનું જીવન પણ સુખી, સમૃદ્ધ, Date!"5th to 15tK' December 2009
રહે તે જ લક્ષ્ય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
Date: 5th to 15th December 2009
Page #12
--------------------------------------------------------------------------
________________ Date : 5th to 15th December 2009 હીજના આ વિરાટ પ્રદર્શનમાં પધારવાનું છે આપને નિમંત્રણ. 23 ઓક્ટોબર-૨૦૦૯ અમે કરીશું ચાતક નયને આપની પ્રતીક્ષા. અમે પ્રેમઅને શ્રદ્ધાથી કરીશું આપનું સ્વાગત. આ અવનિને આલોકિત કરનારા નવા સૂર્યોદયનું જ્યોત” સ્વાગત કરે છે. www.gontingbarnas