SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ્ઞાનયાત્રામાં તમારે શા માટે અમારા સહભાગી બનવું જોઈએ? “જ્યોત” જગતની પહેલી ઘટના છે કે જ્યાં મુલાકાતીઓને જ્ઞાનનું જ્ઞાન આપવામાં આવશે. સાત લાખ ચોરસ ફ્ટ કરતાં પણ વધારે વિસ્તારમાં પથરાયેલા આ પ્રદર્શનમાં સૌને જીવનનો એક મહામુલો અનુભવ મળશે. આ ૧૦ (દસ) દિવસનું મહાકાય અભિયાન છે, જેમાં તેનો પ્રચાર અને પ્રસાર આધુનિક સાધનોથી દુનિયાભરમાં કરવામાં આવશે. ભારતીયો ઉપરાંત બિનભારતીયો પણ આ પ્રદર્શનની મુલાકાતે આવશે. આ પ્રદર્શનને જન-જન સુધી પહોંચાડવા માટે નૂતન સાધનો જેવા કે બેનર્સ, જાહેરાત, પરિપત્રો એસ.એમ.એસ. વગેરેથી કરાશે. એક ઉમદા કાર્યમાં જોડાવાનો આ અપૂર્વ અવસર છે. વ્યક્તિગત અને સામૂહિક પરિવર્તનના આ વિશિષ્ટ અભિયાનમાં જોડાવું આનંદ પણ છે અને ગૌરવ પણ છે. તમે અમારી સાથે કેવી રીતે જોડાશો.....? તમે ઈચ્છો તો વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે આ આયોજનમાં સહભાગી બની શકો છો. આ વિરાટ આયોજનમાં તમારો સાથ અને સહકાર ગણનાપાત્ર બની રહેશે. ભવિષ્યનો માર્ગ : “જ્યોત”નો પ્રચાર અને પ્રસાર ભારતનાં વિવિધ શહેરોમાં તેમજ વૈશ્વિક સ્તરે થતો રહેશે. “જ્યોત”નો શુભ હેતુ ગામડાં અને શહેરોના જન-જનને જોડતો સેતુ બનાવવાનો સાથે સાથે સામાન્યમાં સામાન્ય માણસનું જીવન પણ સુખી, સમૃદ્ધ, Date!"5th to 15tK' December 2009 રહે તે જ લક્ષ્ય છે.
SR No.249040
Book TitleJyot The World of Super Science
Original Sutra AuthorN/A
AuthorJyot Team
PublisherJyot Team
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Brochure
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy