________________
પ્રદર્શની વિવિધ દૃષ્ટિથી વિચારણા
પ્રદર્શનું માળખું એવી રીતે રચવામાં આવ્યું છે કે તે ચાર પાસાંઓને રજૂ કરે છે. (૧)બોધબીજ:
આ પ્રદર્શન દ્વારા અને પ્રત્યેક વ્યક્તિમાં જ્ઞાનનું બીજ વાવવા માગીએ છીએ જે તેને અંતે મુક્તિના માર્ગે દોરી જશે.
(૩)મગજ:
યાત્રા દરમિયાનના આટાપાટા અને વાંકાચૂંકા રસ્તા રૂપ માનવમગન જ્ઞાનના સાધનના પ્રતિક છે.
(૪)ચંદ્રક:
તે આધ્યાત્મિક સ્તરની પ્રાપ્ત સૂચવે છે. Date: 5th to 15thDecember 2009.
સાધન અને પદ્ધતિઃ
સાચા જ્ઞાનની વ્યક્તિને પ્રકાશિત કરવા માટેની અમારી આ જ્ઞાનયાત્રામાં જ્ઞાન સંપદા વ્યક્તિના મનને સ્પર્શે તે જરૂરી છે. તેથી જ આ જ્ઞાનની મૂળ વાતને રજૂ કરવા માટે વિધવિધ માધ્યમોનો ઉપયોગ કરવામા આવશે. જેનાથી શ્રોતગણ અને પ્રેક્ષકગણ ચોક્કસ મંત્રમુગ્ધ બનશે.