Book Title: Aho Shruta gyanam Paripatra 20
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523320/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨૦ || શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II અહીં શ્રુતજ્ઞાનમ સંકલન શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૬૯ કારતક સુદ-૫ જ્ઞાનપંચમી બૈડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂ.ગુરુભગવંતોના ચરણોમાં સવિનય કોટિશ વંદનાવલી. જિનજ્ઞાસમારાધક શ્રેષ્ઠવર્યશ્રી, પંડિતવર્યશ્રી, વિધિકારકશ્રીને સાદર પ્રણામ... જિનબિંબ અને જિનાગમ એ આપણો સાચો વારસો છે. શાસ્ત્રોમાં પણ જે છેદસૂત્રો તથા આગમગ્રંથો છે તેના વાંચનના અધિકારી યોગોદ્વહન કરેલ સાધુ ભગવંતો જ છે. આગ્રંથોને અધિકાર વિના સામાન્ય સાધુ-સાધ્વી ભગવંત પણ જો વાંચી ન શક્તા હોય, તો શ્રાવકની તો વાત જ શી કરવી ? આ સર્વ શ્રુતના અધિકારી સમર્થ ગીતાર્થ ગુરુભગવંતો છે તથા તેનો શાસ્ત્રીય વહીવટ, ગુરુભગવંતોના માર્ગદર્શન અનુસાર શ્રીસંઘ કરે છે અને કરવો જોઇએ. તાજેતરમાં ગુજરાત સમાચારની વડોદરા આવૃતિમાં NMM ના અધિકારીએ આપણી હસ્તપ્રતોને નેશનલ મિલ્કત તરીકે ગણીને તેમાં કોઇ એક ધર્મ કે સંપ્રદાયની માલિકી નથી તેવુ નિવેદન અને રજુઆત કરી છે. તે તદ્દન ગેરવ્યાજબી અને ખોટી છે. તેનો પ્રતિકાર કરવો યોગ્ય છે. ૭ આપણે આપણી ધાર્મિક સંસ્થાઓના વહીવટ કરતી વખતે ઘણી વખત સરકારી રાહત લેવા માટે તથા ધર્માદા ટ્રસ્ટના ઇન્કમટેક્ષના ફાયદા દાનદાતાને મળે તે માટે સાર્વજનિક ટ્રસ્ટ બનાવતા હોઇએ છીએ. ધર્માદા ટ્રસ્ટ દ્વારા દાનની રકમ વપરાઇ જાય તે ઘણું સારું છે, પણ સાર્વજનિક ટ્રસ્ટોમાં ક્યારેક કોઇ પણ જાતની હસ્તપ્રત, જિનબિંબ, જિનાલય કે ઉપાશ્રયની માલિકી રાખવી હિતાવહ નથી. ૭ ધર્માદા ટ્રસ્ટ એટલે કોઇ પણ એક ધર્મ કે સંપ્રદાયના લોકોએ પોતાની ધાર્મિક આસ્થા તથા ભાવનાથી બાનવેલ સંસ્થા કે જેમાં જે તે ધર્મના કે સંપ્રદાયના બધા જ લોકોની લાગણી અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. તેની મિલ્કત કે વહીવટ, ક્યારેય પણ જ્યાં સુધી તે સંસ્થા પોતે બીજાને આપે નહિ ત્યાં સુધી કોઇ લઇ શકે નહિ. સાર્વજનિક ટ્રસ્ટમાં સરકારી કાયદાઓ તેમના નીતિનિયમ પ્રમાણે હોય. તેથી તેનો વહીવટ ભલે આપણા સભ્યો કરતા હોય, પણ રાષ્ટ્રીય હિતમાં કે વિશાળ જનતાના લાભાર્થે તેનો ઉપયોગ કે માલિકી સરકાર પોતાના પરિપત્ર કે કાયદા દ્વારા રાતોરાત લઇ શકે છે તથા તેમાં બધી જ રીતે દખલગિરિ શક્ય બની શકે છે. Π ૦ દરેક સમુદાયના ગુરુભગવંતો અને અગ્રણી શ્રેષ્ઠીઓ તથા ટ્રસ્ટીઓને નમ્ર વિનંતિ સહ જણાવવાનું કે આ બાબત ધ્યાનમાં લઇ શ્રી સંઘની મિલ્કતો, જ્ઞાનભંડારો, હસ્તપ્રતો, જિનાલયાદિ સર્વની માલિકી સંસ્થાના ધાર્મિક ટ્રસ્ટમાં જ રાખવી જોઇએ. તેને સંગ્રહ કરવાની જગ્યા પણ ધાર્મિક ટ્રસ્ટની જ હોવી જોઇએ, ક્યારેક સાર્વજનિક ટ્રસ્ટની જગ્યામાં રાખેલ આપણી અમૂલ્ય મિલ્કતો સરકારી દખલને કારણે ધર્માદા અને સાર્વજનિક ટ્રસ્ટની ભેદરેખાની ભુલને કારણે જો સરકારી સંસ્થાઓમાં જતી રહેશે તો ભવિષ્યની પેઢી આપણને કદી માફ નહિ કરે. અસ્તુ.... હવે આગામી ચાતુર્માસમાં ફરી મળશું. અહો ! શ્રુતજ્ઞાનમ્ ના અંકમાં લેખો દ્વારા આપને કોઇ મનદુઃખ થયું હોય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ કોઇ પ્રરૂપણા થવા પામી હોય તો તેનું ત્રિવિધે મિચ્છામી દુક્કડમ્ માંગીએ છીએ. दासोऽहं सर्व साधूनाम् " લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ અહો ! ક્ષુલાવટ =0 ૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુજ. સંવત ૨૦૬૮-ઇ. ૨૦૧૨ દરમ્યાન નૂતન પ્રકાશિત ગ્રંથો પુસ્તકનું નામ કત-સંપાદક ભાષાની પ્રકાશક તીર્થ તિર્થાધિપતિ આ.હેમચંદ્રસૂરિજી અંબાલાલ રતનચંદ ટ્રસ્ટ જિંદગી તુ આટલી સસ્તી પૂ. રત્નસુંદરસૂરિજી | | ગુજ. રત્નત્રયી ટ્રસ્ટ હૃદયની વ્યથા પૂ. રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ ચેક તો બરાબર પણ સહીનું શું ? પૂ. રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ શંકા અને સમાધાન ભ-૧,૨ પૂ. ધર્મશેખરસૂરિજી અરિહંત આરાધક ટ્રસ્ટ સહજ સમાધિ ભલી પૂ. વૈરાગ્યરતિવિજયજી શ્રીભવન પુના આત્માનો વિકાસ ક્રમ પૂ. સંયમકીર્તિવિજયજી ગુજ. સયJ $$નપ્રસારક સમિતી સંસ્કૃત ભાષા કે આધુનિક ગ્રંથાકાર પૂ. દેવર્ધિગણિ ચૌખભા પ્રકાશન ૧૦૮ મોતિયો કી માલા પૂ. જયાનંદવિજયજી શાન્તીદેવી બાબુલાલ મૂર્તિપૂજા કા પ્રાચીન ઇતિહાસ જ્ઞાનસુંદરજી રત્નપ્રભ જેન ક્રિયા ભવન ઉપમિતિભવપ્રપંચો સારો.ભા.૧,૨,૩ \. ક્ષમાસાગરજી. શુત આનંદ ટ્રસ્ટ સંયમનું સૌંદર્ય | પં. મુક્તિવલ્લભવિજયજી દિવ્યદર્શન ટ્રસ્ટ સંયમનું માધુર્ય પં. મુક્તિવલ્લભવિજયજી દિવ્યદર્શન ટ્રસ્ટ સંયમનું ઐશ્વર્ય પં. મુક્તિવલ્લભવિજયજી| ગુજ દિવ્યદર્શન ટ્રસ્ટ સંયમનું સાર્થક્ય પં. મુક્તિવલ્લભવિજયજી| ગુજ દિવ્યદર્શન ટ્રસ્ટ સંયમનું તાત્પર્ય પં. મુક્તિવલ્લભવિજયજી| ગુજ દિવ્યદર્શન ટ્રસ્ટ સંયમનું સાફલ્ય પં. મુક્તિવલ્લભવિજયજી ગુજ દિવ્યદર્શન ટ્રસ્ટ પઉમરિયમપદ્મ ચરિત્રમ્ પૂ. પશ્વરત્નવિજયજી | મા-હિ ઓમકારસૂરિજી આરા. ભવન ભા-૧ થી ૪ (પ્ર-સં, છાયા સાથે) ગણિઉદયરત્નવિજયજી | ગુજ. રત્નોદય ચેરી. ટ્રસ્ટ કૈલાશશુનસાગર ગ્રંથ સૂચિ-૧૩ નવીનભાઇ બી. જૈન હિ. મહાવીર જૈન આ. કેન્દ્ર-કોબા રાસ પwાકર(પ્રાચીનરાસ સંગ્રહ) ડૉ.હેમંતકુમાર મહાવીર જૈન આ. કેન્દ્ર-કોબા ધર્મવ્યવસ્થા દ્વાર્નાિશિકા પ્રવીણચંદ્ર માતા ગીતાર્થ ગંગા પ્રકાશન ચંદરાજાનો રાસ એક અધ્યન | ડૉ. કલા એમ. શાહ શ્રી મુંબઇ જૈન યુવક મંડળ કવિ ઋષભદાસ કૃત રોહિણયરાસ ડૉ. ભાનુબેન શાહ જૈન સાહિત્ય પ્રકાશક સમિતી જૈન ચિત્રાંકન પરંપરા નર્મદપ્રસાદ ઉપાધ્યાય | બેની માધવ પ્રકાશન દયાન વિચાર ચંદ્રહાસ ત્રિવેદી | ગુજ ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય સન્માર્ગ પ્રશ્નોત્તર ભા-૫,૬ આ. કીર્તિયશસૂરિજી | ગુજ | સન્માર્ગ પ્રકાશન શ્રીખં-૬૩ દુધર્યાનો ભા-૫,૬ આ.કીર્તિયશસૂરિજી | ગુજ સન્માર્ગ પ્રકાશન અમજિવનના ઘડવૈયા આ.કીર્તિયશસૂરિજી સન્માર્ગ પ્રકાશન જ્ઞાનપંચક વિવરણ | આ. કીર્તિયશસૂરિજી | સં-ગુજ સૂરિ રામચન્દ્ર દિક્ષા શાહિદ રંગકનક વિમલ જ્ઞાન ભંડાર પં. રત્નપ્રયવિજયજી રંજનવિજયજી પુસ્તકાલય હસ્તલિખિત પ્રતોની સૂચી કથા મંજૂષા પૂ. જયાનંદવિજયજી ગુરુ રામચંદ્ર પ્રકાશન સૂત્ર સંવેદના ભા-૧,૨,૩ સા.પ્રશમિતાશ્રીજી સન્માર્ગ પ્રકાશન ૩૪| સૂત્ર સંવેદના ભા-૧, ૨, ૩ સા.પ્રશમિતાશ્રીજી સન્માર્ગ પ્રકાશન પરચૂરણ Sજ હો 8 @GSEB Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨. - - - - ---------- ૧૦ - - - - - - - પ્રાચીન સુતોદ્ધારક પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા સેંકડો વર્ષ ચાલે તેવા કિંમતની કાગળ પર તૈયાર | થઇ રહેલ શાસ્ત્ર ગ્રંથોની યાદી ક્રમ ગ્રંથનું નામ ૐચરિતા. ટીકાકાર | પાક્ષિકસૂત્ર શ્રીગણધર ભગવંત પૂ. યશોદેવસૂરિજી ધર્મરત્નપ્રકરણ ભા-૧, ૨ શ્રી શાંતિસૂરિજી પૂ. દેવેન્દ્રસૂરિજી તંદુલવેયાલિયસૂત્ર પૂવચાર્ય | પુષ્પમાળા (ઉપદેશમાલા) મલયગિરિ હેમચંદ્રસૂરિજી સ્વોપજ્ઞા સુપાર્શ્વનાથચરિત્ર ભા-૧, ૨ પૂ. લક્ષ્મણવિજયજી જ્યોતિષકરંડક પૂ.પાદલિપ્તસૂરિજી શ્રાદ્ધપ્રતિક્રમસૂત્ર પૂ. રત્નશેખરસૂરિજી પાંડવચરિત્રમહાકાવ્ય ભા-૧, ૨પૂ.દેવપ્રભસૂરિજી પ્રવચનસારોદ્વાર ભા-૧,૨ | પૂ.નેમિચંદ્રસૂરિજી પાર્શ્વનાથચરિત્ર પૂ. ઉદયવીરગણિ કર્મગ્રંથ (૧થી૪) પૂ. દેવેન્દ્રસૂરિજી બંધશતકલઘુભાષ્ય સટીક પૂ. શીવશર્મસૂરિજી પૂ. ચકેશ્વરસૂરિજી પંચસૂત્ર સટીક પૂ.ચિરંતનાચાર્ય પૂ.હરિભદ્રસૂરિજી સંવેગરંગશાળા પૂ. જિનચંદ્રસૂરિજી પ્રતિક્રમણસૂત્રપદ વિવૃત્તિ કલ્પસૂત્રપ્રદીપિકા પૂ.ભદ્રબાહુવામી પૂ. સંઘવિજયગણિ જ્ઞાનાવ જ્ઞાનબિંદુ ઉપા. યશોવિજયજી સ્વોપજ્ઞ ચંદ્રપ્રભચરિત્ર પૂ.દેવેન્દ્રસૂરિજી ઉપમિતિસારસમુચ્ચય પૂ.વર્ધમાનસૂરિજી | વસ્તુપાલ ચરિત્ર પૂ.જિનહર્ષગણિ યતિદિનચર્યા-પૂર્ણિ પૂ.ભાવદેવસૂરિજી પૂ.મતિસાગરજી આરંભસિદ્ધિ પૂ. ઉદયપ્રભસૂરિજી પૂ.હેમસંસગણિવાર્તિક શ્રાદ્ધ દિનકૃત પૂ. દેવેન્દ્રસૂરિજી વોપજ્ઞ પ્રાસ્નાથચરિત્ર પૂ.ભાવદેવસૂરિજી મુનિસુવ્રતસ્વામીચરિત્ર પૂ.વિનયચંદ્રસૂરિજી કમરથ પ-૬ પૂ. દેવેન્દ્રસૂરિજી પૂ.મલયગિરિસૂરિ કર્મગ્રંથ પકઅવમૂરિ ગુણરત્નસૂરિજી કમગ્રંથ ૧થી સટીક ઉપદેશરનાકર પૂ. મુનિસુંદરસૂરિજી સિરિયલ કહા પૂ. રત્નશેખરસૂરિજી બૃહત્સંગ્રહણી સટીક પૂ. જિનભદ્રગણિ પૂ. મલયગિરિસૂરિ ધન્યચરિત્ર જ્ઞાનસાગરષ્ણણિશિષ્ય જ્ઞાનસાર સટીક મહો.યશો.વિ.મ. પૂ. દેવચંદ્રજી બંધશતક મૂર્ણિ પૂ.મુનિચન્દ્રસૂરિજી --------- - અહો ! @GST (@D Page #4 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી પુત્રોને વંદના (નિનોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ. આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. (પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) મન્ડે જીણાણ - પૂ.રાજ માણિક્ય કૃત - ટીકા સાથે સંશોધન-સંપાદન (૨) દર્શન શુદ્ધ પ્રકરણ - કર્તા - આ. ચંદ્રપ્રભસૂરિજી મ. સા.-સંશોધન-સંપાદન - પૂ. ઉપા. શ્રી ભુવનચંદ્રજી મ. સા. (શ્રી પાર્શ્વ ગચ્છ) (૧) સુમતિ સંભવ કાવ્ય - સંશોધન-સંપાદન. પૂ.સંયમકીર્તિવિજયજી મ.સા. (પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) નવતત્વ સંગ્રહ - ભાવાર્થ વિવેચન સાથે (૨) છત્રીસી-છત્રીસી - કત-પૂ.આ.રત્નરશેખરસૂરિજી મ. સા.-ભાવાર્થ અને વિવેચન સાથે 'શ્રાવક ચોગ્ય શ્રુતભક્તિનું સ્થાન ૦ ચાતુર્માસ પૂર્ણ થતા આપણા પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોના વિહાર ચાલુ થશે. વિહાર દરમ્યાન કે રોષકાળમાં પણ અભ્યાસ માટે ઘણાં બધાં પુસ્તક દિની જરૂર પડતી હોય ત્યારે તેમની યોગ્ય ભક્તિ કરવાની આપણી ફરજ છે. 0 ઘણી વખત પ્રાથમિક અભ્યાસ માટેના ૩ ભાષ્ય, ૬ કર્મ ગ્રંથ, ચાર પ્રકરણ કે કૃતની બુકોની જરૂર પડે. સંશોદનકત મહાત્માઓને રેફરન્સ માટે શબ્દકોષો, ચરિત્રગ્રંથો વગેરેની જરૂર પડે, જે પછી અંતે મોટા શહેરોમાંથી મંગાવવા પડે છે. એમાં દિવસો વિતી જાય તથા એ મંગાવવાની પ્રક્રીયા પણ સમય, શક્તિ અને વ્યવય સાધ્ય બની રહે છે. 0 ઉપાયરૂપે - આપણા ઘણા બધા ગ્રંથોની પીડીએફ ફાઇલ, સીડી કે ડીવીડી ઘણી બધી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, જેની માહિતી અમોએ પહેલાના અહો ! શ્રુતજ્ઞાનમ ના અંકોમાં આપેલ છે. ૦ જે તે ગ્રંથની આવશ્યક્ત હોય તે ઝેરોક્ષ મશીન ઉપર પ્રીન્ટ કાઢીને ઉપલબ્ધ કરાવી શકાય છે. અને તેના લીધે અલ્પ દ્રવ્યમાં તુરત જ ગ્રંથ મળી જાય છે. સંઘના $llનદ્રવ્ય દ્વારા પણ ઉત્તમ લાભ લઇ શકાય છે. - જ્ઞાનના ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી રહેલ સંસ્થો પાસે પણ આ શાસ્ત્રો-ગ્રંથોનો ડીજીટલ સંગ્રહ (ઇ-લાયદોરી) રૂપે રહેલો છે. તેઓને ઇમેઇલ દ્વારા અરજી કરીને સંઘની શ્રાવકો ઇમેઇલ દ્વારા પણ ગ્રંથો મંગાવી શકે છે. અને પ્રીન્ટ કાઢીને ગુરુભગવંતના આપી શકાય છે. ૦ આમાં કોઇ પોસ્ટ કે કુરીયર વગેરે ના ખર્ચ તથા સમય વિશેષ જતા નથી. ટૂંક સમયમાં ઝડપી અને સારૂ કામ થઇ શકે છે. આજની અધતન ટેકનોલોજીનો શ્રાવકો દ્વારા હકારાત્મક ઉપયોગ કરાવીને તેઓને પણ શાસનના શ્રુતના કાર્યમાં સામેલ કરી શકાય છે. જે કાળક્રમે તેઓના જીવન પરિવર્તનનું માધ્યમ બની શકે છે. -ભૂલ સુધાર :- સુધારો:અહો ! શ્રુતજ્ઞાનમ ના અંક ૧૮ અને ૧૯ માં અપ્રગટ કૃતિઓની યાદી પ્રકાશિત કરી હતી તેના પૂજ્ય ગુરુભગવંતો દ્વારા મળેલ માહિતી પ્રમાણે નીચેની કૃતિઓ પ્રકાશિત છે. (૧) વિચાર રનાકર - વર્ષો પૂર્વે છપાયેલ છે. ભાષાંતર પૂ. આ. શ્રી અમિતયશસૂરિજી (૨) કહાવલી - પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી દ્વારા તાજેતરમાં છપાયેલ છે. (૩) મલયગિરિ શબ્દાનુશાસનમ - પંડિત બેચરદાસ દ્વારા એલ.ડી.ઇન્સ્ટી. થી પ્રકાશિત છે. (૪) પગામ સઝાય, ધર્મ પરિક્ષા અને સિતા ચરિત્રનું સંશોધનનું કાર્ય પૂ. ગુરુભગવંતો દ્વારા થઇ રહ્યું છે. , અહિત 8 @GSP;( @ Page #5 -------------------------------------------------------------------------- ________________ ' તસંપદાનું સંરક્ષણ - બહુમાન ભાવ આપણી હસ્તપ્રતો પૈકી મોગલ કાળમાં ઘણું બધુ સાહિત્ય ધ્વસ્ત થયું. ક્યારેક આગ, ઉધઇ કે મેઘ વષને કારણે અથવા તો સંભાળનારની બેકાળજીને લીધે ઉંદરોએ પણ શાસ્ત્રો કોરી ખાધા. ચોર લોકોએ ચોરી કરીને અમુલ્ય ગ્રંથો પરદેશીઓને વેચ્યા. અંગ્રેજ સરકાર દરમ્યાન ઘણું સાહિત્ય પરદેશમાં ટ્રાન્સફર થયું. આઝાદીની લડાઇ વખતે કેટલુંક સાહિત્ય પાકિસ્તાનમાં છોડીને આવવું પડ્યું. આજે પણ ત્યાં આપણા મંદિરો અને જ્ઞાનભંડારો પણ છે. પરંતુ કેટલું બચ્યું છે તે આપણને ખબર નથી. - પરદેશીઓએ પણ જૈન સાહિત્યથી પ્રભાવિત થઇને ઘણાં બધા જૈન ગ્રંથોનો અભ્યાસ કરીને તેમની ભાષામાં અનુવાદો કર્યા છે. જર્મનીના હર્મન જેકોબીએ ઉપમિતિ ભવ પ્રપંચાકથા, સમરાઇઍકહી, નેમિનાથ ચરિત્ર, પઉમરિયમ વગેરેનો ઇંગ્લિશમાં અનુવાદ કર્યો છે. આગમગ્રંથો આચારાંગ કલાસણ ઉતરાણન. સરકતાંગ આદિન Iધ્યન, સૂત્રકૃતાંગ આદિના ઇંગ્લિશ અનુવાદો પણ તેમણે કર્યો છે. (તેઓ સંયમી અને યોગવહન કરેલ ન હોવા છતાં આગમગ્રંથો આજથી ૧૦૦ વર્ષ પહેલા અનુવાદો કરીને પ્રગટ કર્યા છે અને તે કેટલા શાસ્ત્રીય છે તે અંગે અમો તેમના કાર્યને બીરદાવતા નથી કે અનુમોદના કરતા નથી પરંતુ તેઓને જૈન ગ્રંથો પ્રત્યે કેટલો બધો બહુમાનભાવ હતો તે બતાવવા માટે જ ઉલ્લેખ કર્યો છે.) હર્મન જેકોબી એ જર્મનના ટુડન્ટસ પ્રાકૃત ભણી શકે તે માટે પ્રાકૃત માર્ગદર્શિકાની પણ રચના કરી હતી. ડૉ.બહલરની સાથે રહીને જેસલમેરના જ્ઞાનભંડારનો પણ ઘણા સમય સુધી તેઓએ સંશોધન કર્યું હતું તેમના અનુયાયી શિષ્યો કિફુલ, લાસનાપ, શુબિંગ, હટેલ, ગેરિનો આદિ અનેક પરદેશી વિધાનોએ જૈન ગ્રંથો ઉપર સંશોધનનું કાર્ય કર્યું છે. અને આજે પણ આપણી ઘણી બધી હસ્તપ્રતો બ્રિટીશ લાયબ્રેરીલંડન, નેશનલ લાયબ્રેરી- પેરીસ અને જર્મનીમાં સુંદર રીતે સંગ્રહાયેલી છે. અને તે બધાના વ્યવસ્થિત કેટલોગ પણ પ્રકાશિત થયા છે. અને આ લાયબ્રેરીમાં તેમના નિતીનિયમો મુજબ વ્યવસ્થિત અરજી કરવાથી સંશોધન માટે હસ્તપ્રતોની ડીજીટલ નકલ મળે છે. | ઋણ સ્વીકાર| આ વર્ષે અહો ! શ્રુતજ્ઞાનમ ના છ અંકો પૂજ્ય ગુરુભગવંતોની કૃપા અને માર્ગદર્શન દ્વારા પ્રકાશિત કર્યા છે અને બધા જ સમુદાયના પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને પોસ્ટથી મોકલ્યા છે. અમારા શતભક્તિના આ કાર્યમાં ઘણા બધા જ્ઞાની ગરબડ મક્તિના આ કાર્યમાં ઘણા બધા જ્ઞાની ગુરુભગવંતોએ અનુમોદના અને વિગતો માર્ગદર્શન અમોને આપ્યું છે તે બધા જ ગુરુભગવંતોને અમો હૃદયપૂર્વક આભાર માનીયે છીએ. શાસ્ત્રીય માર્ગદર્શન આપવા માટે પૂજય પ્રાચીન શ્રતોદ્ધારક પૂજ્ય આ. શ્રીમવિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા તેમના શિષ્ય પૂજ્ય આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી તેમજ પૂજ્ય આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય આ. શ્રી અભયચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના અમો ઋણી છીએ. | તપાગચ્છના અઢાર સમુદાયના જુદા જુદા આચાર્ય ભગવંતો તેમજ મુનિભગવંતો તેમજ અચલગચ્છ, પાર્શ્વગચ્છ, ખરતરગચ્છ, શિસ્તુતિક ગચ્છ તેમજ અખિલ ભારત વર્ષિય સાધુમા જૈન સંઘ ના પૂજ્ય ગુરુભગવંતોના અમોને સતત અનુમોદના અને પ્રોત્સાહનના પત્રો મળ્યા છે તે બધા જ ગુરુભગવંતોના પણ અંતઃકરણપૂર્વક ઋણી છીએ. અહો! શ્રુતજ્ઞાનમ્ નો આગામી અંક સં-૨૦૬૯ ના અષાઢ સુદ-૫ ના રોજ પ્રકાશિત થશે તો શેષ કાળ દરમ્યાન શ્રુતજ્ઞાનને લગતી માહિતી આપ અમોને મોકલતા રહેશો અને જે પણ માહિતી અમોને મળશે તે જરૂર મુજબ મંગાવીને શ્રુતભક્તિનો લાભ આપશો. ૪ અહો ! શ્રુતજ્ઞાનમ ના જે પણ અંકો રેફરન્સ માટે જરૂર ન હોય તો યોગ્ય શ્રાવકોને કે જ્ઞાનભંડારના વહીવટકતઓને વાંચવા માટે આપશો અને વધારાના અંકો અમોને પરત મોકલાવી શકાશે પરંતુ પરઠવશો નહી. અહો ! @GST (૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ s , 'જિનશાસનની અમૂલ્ય અલોકિક શ્રુતસંપદા 0 પ્રભુવીરના મુખેથી ત્રિપદી મેળવી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી તથા અન્ય પણ શ્રતધરોએ અનેકાનેક ગ્રંથો રચ્યા. પૂર્વકાળે ૧૨ અંગ અને ૮૪ આગમ હતા. હાલ ૧૧ અંગ અને ૪૫ આગમ આપણને સંપ્રાપ્ત છે. ૦ પછી પછીના કાળ આગમ ગ્રંથો પર નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિ અને ટીકાઓ રચાઇ અને આ રીતે જિનશાસનમાં પંચાંગી માન્ય થઇ. ૦ તદુપરાંત પૂર્વધર મહર્ષિઓ રચિત તથા તેમાંથી ઉદ્ભૂત થયેલા અનેકાનેક ગ્રંથો પણ આપણને મળ્યા. ૦ યુગપ્રધાન આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિએ સમગ્ર શ્રતને વિષયની દષ્ટિએ ચાર અનુયોગમાં વહેંચી દીધું. (૧) દ્રવ્યાનુયોગ : જેમાં આત્મા, કર્મવાદ તથા વિશ્વવ્યવસ્થા, પુદગલ આદિ સંબંધી ચર્ચા-વિચારણાઓ હોય, સન્મતિતર્ક વગેરે દર્શનપ્રભાવક ગ્રંથો આમાં સમાવિષ્ટ થાય (૨) ગણિતાનુયોગ : જેમાં સૂર્ય-ચંદ્રના ચાર્ટ વગેરે ખગોળ સંબંધી વાતો હોય. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રાપ્તિ વગેરે ગ્રંથો આમાં આવે. (૩) ચરણકરણાનુયોગ : જેમાં શ્રમણજીવનના આચારોનું વિસ્તૃત વર્ણન હોય, આચારાંગ, ઓપનિર્યુક્તિ, પિંડનિર્યુકિત, ગચ્છાચાર, પ્રકીર્ણમ (૪) ધર્મકથાનુયોગ : જેમાં કથાઓના માધ્યમે જૈનદર્શનના પદાર્થો સરળ, લોકભોગ્ય ભાષામાં પરસાયેલા હોય છે. ઉદા.: જ્ઞાતાધર્મકથા, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મુખ્ય ગ્રંથોમાંથી પદાર્થોનું સંચયન કરીને જે ગ્રંથો રચાયા તે પ્રકરણગ્રંથો કહેવાયા. તે પણ ઘણા બધા છે. ૭ સમય સંજોગોને અનુસાર શ્રુતને સાચવવા માટે વીરનિવણિના ૯૮૦ વર્ષે ૮૪ ગચ્છના ૫૦૦ આચાઓ ભેગા મળીને વલ્લભીપુરમાં ઋતરક્ષાનું કાર્ય આરંવ્યું. જેનો એક અક્ષર પણ લખવામાં સાધુઓને એક આયંબિલનું પ્રાયશ્ચિત હતું, તે શ્રુતજ્ઞાન હવે દેવદ્ધિગણિક્ષમાશ્રમણની રાહબરી હેઠળ લીપીબદ્ધ તાડપત્ર પર લેખન થયા. ૦ તાડપત્ર બે પ્રકારના હતા. (૧) શ્રીતાડ: જે સુંવાળા લીસા હતા. (૨) ખરતાડ : જે ખરબચડા બરછટ હતા. તે પર વનસ્પતિ જન્ય શાહીથી લખવામાં આવતું. દક્ષિણ ભારતમાં ત્યારે સોંય જેવા અણીયારા સાધનથી તાડપત્ર પર અક્ષરો કોતરીને પણ લખવામાં આવતા. અલબત્ત દુર્ભાગ્યે આજે છઠ્ઠીથી દશમી સદી સુધીના કોઇ તાડપત્રીય ગ્રંથો મળતા નથી. ૭ ૧૨-૧૪ મી સદીથી શ્રુતસંવર્ધન ઘણું વધ્યું છે. નૂતન કૃતોપાર્જન પણ સારા એવા પ્રમાણમાં થયું છે. છે તેની સુરક્ષા બાબતનો ઇતિહાસ તો ઘણો લાંબો છે, પરંતુ એ શ્રુતજ્ઞાન સમુદ્રના કેટલાક મોતીઓ પર દષ્ટિપાત કરીએ. © તત્વાર્થસૂત્રમાં પૂ.ઉમાસ્વાતીજી મહારાજે માત્ર ૬૪૦૦ અક્ષરો પ્રયોજીને જૈનદર્શનના સિદ્ધાંતોને ટૂંકમાં આલેખ્યા છે. તે પર ઘણી બધી ટિકાઓ ઉપલબ્ધ છે. જૈનોના ચારેય ફીરકાઓમાં આ ગ્રંથ સર્વમાન્ય છે. Aો . 8 શ્રુSિEB, Page #7 -------------------------------------------------------------------------- ________________ • દ્વયાશ્રય મહાકાવ્યમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણના ઉદાહરણોના અભ્યાસની સાથે સાથે કુમારપાળ રાજાના ચરિત્રને પણ ઉજાગર કરેલ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ બનાવેલ વ્યાકરણ 'સિદ્ધહેમ' તે વ્યાકરણની સર્વશ્રેષ્ઠ અને સર્વોતમ કૃતિ છે. તેના લઘુન્યાસ, બૃહન્યાસની પણ રચના છે. તે પર લgવૃતિ, મધ્યમવૃતિ, બ્રહદવૃતિ, ધાતુપાઠ વગેરે મળીને હજારો શ્લોકો પ્રમાણ રચના છે. જેથી સંપૂર્ણ વ્યાકરણનો એક જ ગ્રંથના માધ્યમે અભ્યાસ થઇ શકે છે. 0 જૈનાચાર્ય શ્રી કુમુદેન્દુ દ્વારા ભુવલય નામનો ગ્રંથ જે આંકડામાં બનાવાયેલો છે. ૨૫૦ પ્રકારની ભાષામાં આ ગ્રંથ વાંચી શકાય છે. આડી ઉભી ચાવીઓ દ્વારા એક જ ગ્રંથમાં રામાયણ, મહાભારત વગેરે ગ્રંથો પણ મળે છે. 9 અષ્ટલક્ષ્મી નામના ગ્રંથમાં પૂ.સમયસુંદરજી ઉપાધ્યાયેરાન નો ૯તે સૌરભમ્ / આ એક જ વાક્યના આઠ લાખ અર્થો દર્શાવ્યા છે તેઓએ અન્ય પણ અનેક ગ્રંથોની રચના કરી છે. 0 સમસંધાન નામના ગ્રંથમાં મહોપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજે એક શ્લોકમાંથી સાત સાત અર્થ નીકળે તેવી રચના કરી છે અને એ દ્વારા એક સાથે સાત સાત ચરિત્રો વાંચી શકાય છે. આવી તો અનેકાર્થક અનેકવિધ રચનાઓ છે. 0 તામિલ ભાષાના જાણકાર અગત્ય નામના ઋષિમુનિ એ કુલ પાંચ મહાકાવ્યો તામિલ ભાષામાં રચ્યા છે. જેમાંના શિલ્લાધિકારમ જીવક ચિંતામણી અને વલયાપતિ જૈન ધર્મને લગતા છે. 0 સત્તરમાં સૈકામાં વલ્લભ સંપ્રદાય અને વૈષ્ણવોમાં ભક્તિકાવ્યો અને કથાઓનું પ્રચૂર સર્જન થયું. દેશ કાળનો તકાદો સમજીને જૈન મુનિઓએ પણ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ઉપરાંત મારગુર્જર ભાષામાં અગણિત ભક્તિસાહિત્યનું સર્જન કર્યું o વિ.સં.૧૬૧૮ માં ઉપા.સકલચંદ્રજીએ સત્તરભેદી પૂજાની રચના કરી. જેમાં પરમાત્માની ૧૦ પ્રકારે પૂજાના વિવિધ રાગોને આલેખ્યા છે. ૭ ૧૮ મા શીકામાં ઉપા, યશોવિજયજીએ નવપદ પૂજા અને શ્રી વીર વિજયજીએ ૬૪ પ્રકારી પૂજા, ૯૯ પ્રકારી પૂજ વગેરેની રચના કરી છે. આત્મારામજીએ સત્તરભેદી પૂજા, વીસસ્થાનક પૂજાની રચના કરી છે. © ઉપા. શ્રી વિનયવિજયજી અને ઉપા. શ્રી યશોવિજયજીએ બનાવેલ શ્રીપાલરાજાનો રાસ આજે પણ લોકભોગ્ય ઉત્કૃષ્ટ રચના છે. પૂર્વાચાર્યોએ અગણિત મહેનત કરીને ગ્રંથો લખ્યા છે અને સાચવ્યા છે. હજારો વર્ષ જુની પ્રતો ખોલીએ ત્યારે લાગે કે જીવની જેમ જતન કરીને આ ગ્રંથો સાચવ્યા છે. ઘણાં ગ્રંથકારો ગ્રંથના છેલ્લા ભાગમાં એક શ્લોક લખતા જેનો ભાવાર્થ આ ગ્રંથ લખતા લખતા અમારી કેડ ભાંગી ગઇ, આંખોના પલક નીચા ઢળી ગયા, ડોક વાંકી વળી ગઇ, ઘણી મહેનત કરીને આ ગ્રંથ લખીને તમોને આપીએ છીએ, તમે આ ગ્રંથને પાણીથી, અગ્નિથી અને ચોરોથી બચાવજો. ખાસ કરીને ઉંદરો કાતરી ના ખાય તેનું ધ્યાન રાખશો.આપણે શ્રુતજ્ઞાનને સાક્ષાત ભગવાન માનીએ છીએ. આગમાદિ શુત તે ભગવાનનો અક્ષરદેહ મનાયો છે તેના પ્રત્યે બહુમાનભાવ અને પૂજ્યભાવ રાખીને જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનની ઉપાસના કરવાની સુવિહિત પરંપરા આજેય અખંડરૂપે જળવાયેલ છે તે આનંદનો વિષય છે. અહો GSP(૨) કંપ Page #8 -------------------------------------------------------------------------- ________________ ' જયારે પુસ્તક-પ્રત છપાવો ત્યારે... પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો દ્વારા સંશોધિત-સંપાદિત-લેખિત-પ્રેરિત પુસ્તકો જુદી જુદી પ્રકાશન સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતાં હોય છે. માસિક વગેરેની પ્રકાશન કોલમો દ્વારા જ્યારે તે પુસ્તકોની માહિતી મળે ત્યારે જરૂરિયાતવાળાઓ પુસ્તકો મંગાવતા હોય છે. એક સાથે 4-5 નકલ મોકલવાની હોય ત્યારે મોટા ગ્રંથોનું વજન અને વોલ્યુમ વધતા પેકીંગ કરીને પોસ્ટ કે કુરીયર કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. તથા નાના ગામડાઓમાં કે પરા વિસ્તારમાં તે મોકલવાનું જલ્દી શક્ય બનતું નથી. તેથી નૂતન પ્રકાશનમાં નીચેની વિગતો ધ્યાનમાં લેવી જરૂરી જણાય છે. સંસ્થાનું નામ લખી શકાય. (2) પ્રાપ્તિસ્થાનમાં જેઓ લાગણીથી દોડીને કામ કરે છે, એવા પોતાના સ્વજન, શ્રુત પ્રત્યે રૂચિવંત શ્રાવક કે સંસ્થાનું નામ લખવું જોઇએ.તથા સમુદાયના સાધ્વીજી મ.સાની પ્રેરણાથી બનેલ શ્રાવિકા ઉપાશ્રયનું પણ રાખી શકાય (3) પ્રાપ્તિસ્થાનમાં અમદાવાદ, સુરત, મુંબઇ વગેરે મુખ્ય શહેરોના બે-ત્રણ નામ જુદા જુદા વિસ્તારના ચોક્કસ રાખવા જોઇએ. (4) જ્યારે પણ પુસ્તક પ્રકાશન અંગેની જાહેરાત કે પરિપત્ર બીજાને મોકલાવો ત્યારે જે તે પ્રાપ્તિસ્થાનેથી રૂબરૂ પુસ્તક લઇ જવા અંગેની સૂચના આપી શકાય, જેથી બિનજરૂરી ખર્ચ, સમય, શક્તિનો વ્યય અટકશે અને પુસ્તકો જરૂરિયાત મુજબના મળી રહેશે. (5) પ્રકાશિત પુસ્તકનું નામ જે પણ રાખ્યું હોય, પરંતુ કોંસમાં અથવા પુસ્તક સંબંધિત નોંધોમાં તે ચરિત્રગ્રંથ, આગમગ્રંથ, દર્શનશાસ્ત્રગ્રંથ, વ્યાકરણગ્રંથ વગેરે રૂપે નોંધ આપવી જરૂરી જણાય છે. અને શક્ય હોય તો આધાર ગ્રંથનું નામ પણ લખી શકાય. (6) પસ્તકો શક્ય બને તેમ ઓછા વજનવાળા કરવા. જેથી વિહાર દરમ્યાન પણ રાખવા સુલભ બને. વળી વર્તમાન કાળે મેગા સીટીઓમાં પેપરલેસ ઓફીસો આવી રહી છે. જ્ઞાનની અને પર્યાવરણની દષ્ટિએ મર્યાદિત નકલો છપાવી, તેને પ્રાયોગ્ય જ્ઞાનભંડારો કે મહાત્મા સુધી પહોંચે એમ કરી શકાય. વારંવારની રીપ્રીન્ટ કરાવવા કરતા જે તે યોગ્ય પુસ્તકોOnline મૂકી દેવા જોઇએ. જરૂરીયાતવાળા તેનો યથાયોગ્ય ઉપયોગ કરી લેશે. (9) ભેટમાં મોકલાવેલ પુસ્તકો જે પણ પૂજ્યોને અથવા જ્ઞાનભંડારોને જરૂર ન હોય તો પરત મોકલવા અંગેનું સરનામું પત્રમાં સાથે મોકલશો જેથી નવા પુસ્તકો પસ્તીમાં જતા અટકશે.. Printed Matter BookPosted 1147) U/C, 5A P &T Guide hence not be taxed અહો ! શ્રદ્વાળા Rs. 1 Ticket પ્રકાશક : શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com isi : Ads -20