________________
સરસ્વતી પુત્રોને વંદના (નિનોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.)
પૂ. આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. (પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) મન્ડે જીણાણ - પૂ.રાજ માણિક્ય કૃત - ટીકા સાથે સંશોધન-સંપાદન (૨) દર્શન શુદ્ધ પ્રકરણ - કર્તા - આ. ચંદ્રપ્રભસૂરિજી મ. સા.-સંશોધન-સંપાદન
- પૂ. ઉપા. શ્રી ભુવનચંદ્રજી મ. સા. (શ્રી પાર્શ્વ ગચ્છ) (૧) સુમતિ સંભવ કાવ્ય - સંશોધન-સંપાદન.
પૂ.સંયમકીર્તિવિજયજી મ.સા. (પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) નવતત્વ સંગ્રહ - ભાવાર્થ વિવેચન સાથે (૨) છત્રીસી-છત્રીસી - કત-પૂ.આ.રત્નરશેખરસૂરિજી મ. સા.-ભાવાર્થ અને વિવેચન સાથે
'શ્રાવક ચોગ્ય શ્રુતભક્તિનું સ્થાન ૦ ચાતુર્માસ પૂર્ણ થતા આપણા પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોના વિહાર ચાલુ થશે. વિહાર દરમ્યાન કે રોષકાળમાં પણ અભ્યાસ માટે ઘણાં બધાં પુસ્તક દિની જરૂર પડતી હોય ત્યારે તેમની યોગ્ય ભક્તિ કરવાની આપણી ફરજ છે. 0 ઘણી વખત પ્રાથમિક અભ્યાસ માટેના ૩ ભાષ્ય, ૬ કર્મ ગ્રંથ, ચાર પ્રકરણ કે કૃતની બુકોની જરૂર પડે. સંશોદનકત મહાત્માઓને રેફરન્સ માટે શબ્દકોષો, ચરિત્રગ્રંથો વગેરેની જરૂર પડે, જે પછી અંતે મોટા શહેરોમાંથી મંગાવવા પડે છે. એમાં દિવસો વિતી જાય તથા એ મંગાવવાની પ્રક્રીયા પણ સમય, શક્તિ અને વ્યવય સાધ્ય બની રહે છે. 0 ઉપાયરૂપે - આપણા ઘણા બધા ગ્રંથોની પીડીએફ ફાઇલ, સીડી કે ડીવીડી ઘણી બધી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, જેની માહિતી અમોએ પહેલાના અહો ! શ્રુતજ્ઞાનમ ના અંકોમાં આપેલ છે. ૦ જે તે ગ્રંથની આવશ્યક્ત હોય તે ઝેરોક્ષ મશીન ઉપર પ્રીન્ટ કાઢીને ઉપલબ્ધ કરાવી શકાય છે. અને તેના લીધે અલ્પ દ્રવ્યમાં તુરત જ ગ્રંથ મળી જાય છે.
સંઘના $llનદ્રવ્ય દ્વારા પણ ઉત્તમ લાભ લઇ શકાય છે. - જ્ઞાનના ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી રહેલ સંસ્થો પાસે પણ આ શાસ્ત્રો-ગ્રંથોનો ડીજીટલ સંગ્રહ (ઇ-લાયદોરી) રૂપે રહેલો છે. તેઓને ઇમેઇલ દ્વારા અરજી કરીને સંઘની શ્રાવકો ઇમેઇલ દ્વારા પણ ગ્રંથો મંગાવી શકે છે. અને પ્રીન્ટ કાઢીને ગુરુભગવંતના આપી શકાય છે. ૦ આમાં કોઇ પોસ્ટ કે કુરીયર વગેરે ના ખર્ચ તથા સમય વિશેષ જતા નથી. ટૂંક સમયમાં ઝડપી અને સારૂ કામ થઇ શકે છે.
આજની અધતન ટેકનોલોજીનો શ્રાવકો દ્વારા હકારાત્મક ઉપયોગ કરાવીને તેઓને પણ શાસનના શ્રુતના કાર્યમાં સામેલ કરી શકાય છે. જે કાળક્રમે તેઓના જીવન પરિવર્તનનું માધ્યમ બની શકે છે.
-ભૂલ સુધાર :- સુધારો:અહો ! શ્રુતજ્ઞાનમ ના અંક ૧૮ અને ૧૯ માં અપ્રગટ કૃતિઓની યાદી પ્રકાશિત કરી હતી તેના પૂજ્ય ગુરુભગવંતો દ્વારા મળેલ માહિતી પ્રમાણે નીચેની કૃતિઓ પ્રકાશિત છે. (૧) વિચાર રનાકર - વર્ષો પૂર્વે છપાયેલ છે. ભાષાંતર પૂ. આ. શ્રી અમિતયશસૂરિજી (૨) કહાવલી - પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી દ્વારા તાજેતરમાં છપાયેલ છે. (૩) મલયગિરિ શબ્દાનુશાસનમ - પંડિત બેચરદાસ દ્વારા એલ.ડી.ઇન્સ્ટી. થી પ્રકાશિત છે. (૪) પગામ સઝાય, ધર્મ પરિક્ષા અને સિતા ચરિત્રનું સંશોધનનું કાર્ય પૂ. ગુરુભગવંતો દ્વારા થઇ રહ્યું છે.
, અહિત 8 @GSP;( @