Book Title: Yogvinshika Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 369
________________ એક નવકારશી પણ કરી 3 પાંચ રુપિયાનું દાન કરી પણ તે જો પ્રધાન પૂર્વકની હોય તો તે ઊથા તેના આના માટે ઉગી નીકળશે. માટે આ પ્રધાનભાવની કિંમત ઘણી હૈ. બધા આ પ્રઘાનભાવને પામીને આગળ વધી. આપણે આ પહેલો ભાવધર્મ પ્રધાનને બરાબર વિચારી ગયા. હવે પર્યુષણ પછી બીજે ભાવધર્મ લઈશુ.

Loading...

Page Navigation
1 ... 367 368 369 370