Book Title: Yoganubhavsukhsagar Author(s): Ruddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર શાસ્ત્રવિશારદ પરમ ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચરણારવિદમાં સમર્પણ ગનિષ્ઠ અધ્યાત્મના, જ્ઞાનદિવાકર રૂપ; બુદ્ધિસાગર એક છો, શાસ્ત્રવિશારદ ભૂપ. ૧ ગશાસ્ત્ર અનુભવતણે, સુખસાગર સુખકાર; વેગ સૂત્રના મર્મને, સ્પષ્ટ અર્થ વિસ્તાર. ૨ અલ્પમતિ હું શું કરું? હૃદયે ધરી વિવેક, ગ્રંથ ગુરૂચરણે ધરી, પૂર્ણ કરૂં મુજ ટેક. ૩ ગુરુવર ચરણે ગ્રંથ આ, અર્પે જે ધરી પ્રેમ, ઋદ્ધિસાગર શિષ્ય શુભ, ચાહે ગુરૂની રહેમ ૪ મંગલ હૈ ભવિજનતણું મંગલ શાસનદેવ; મંગલ જિનવાણુ સદા, મંગલ જિનવર સેવે. ૫ આપને ચરણસરાજસેવી દિસાગર - * - - - - : - - For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 469