Book Title: Yoganubhavsukhsagar Author(s): Ruddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુભવ જણાવશે તે તેને બીજી આવૃત્તિમાં ગ્ય સ્થાન આપવામાં આવશે. આ ગ્રંથ સાથે ૧૪૪૪ ગ્રંથના રચયિતા મહર્ષિ હરિભદ્રસૂરિજીએ રચેલ ભેગવિંશિકા ગ્રંથ, જેના ઉપર વાચકવર્ય યશોવિજયજીએ ટીકા રચી છે તેના આધારે ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. આ ગ્રંથ ગુણાનુરાગ દષ્ટિથી આત્મહિત માટે લખાયેલે પરંતુ કેટલાક મહાનુભા તરફથી છપાવવાને આગ્રહ થતાં છપાવવામાં આવ્યે છે. તેનાં પ્રફે કાળજીપૂર્વક તપાસવા માટે તથા બીજી વિવિધ રીતે મને પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી મદદ કરવા માટે કવિરત્ન વિદ્વાન મુનિરાજ હેમેન્દ્રસાગરજી તથા પંડિતજી ભાઈશંકરભાઈ એ ઉદારમા મદદ આપવા બદલ તેમને અત્યંત આભારી છું. તા. ૭-૮-૪૧ પ્રાંતિજ (ગુજરાત) ત્રાદ્ધિસાગર ૧૯૭ શ્રાવણી પૂર્ણિમા ) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 469