Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1226
________________ આર્ય વજસ્વામી પસાર ન કરવાં ?' આમ વિચારી જિનદત્ત શેઠ અને ઇશ્વરી રોકાણીએ વચ્ચેનસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ, આર્ય વજસ્વામીની સાથી ભવિષ્યવાણીના પ્રતાપે જ જિનદત્ત શેઠના પરિવારનું રક્ષણ થયું. એટલે જ શેઠ-શેઠાણીએ પંચમહાવ્રત ધારણ કરી પોતાનું જીવન ઉજ્જવળ બનાવ્યું. Jain Education International ૬૩ આર્ય વજસ્વામીના જીવનની થોડીક માહિતી જાણવા મળતાં પણ કેવો હર્ષ-રોમાંચ અનુભવાય છે ! એવી મહાન વિભૂતિના સાક્ષાત્ દર્શનથી કે એમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું મળે તો કેટલો બધો હર્ષોલ્લાસ થાય ! આવા મહાન જ્ઞાની, તપસ્વી, દસ પૂર્વર, સંગના આરાધક, લબ્ધિધારી અને ધર્મોપદેશક આર્ય સ્વામીને નાં મન કોરિયા વંદન ! *** For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1224 1225 1226 1227 1228