________________
उज्जैन
मध्यप्रदेश
તક મળી
[ ચિત્રમાં દેખાય છે ઉજ્જૈનના એ મંદિરમાં પ્રતિમાજીનું વર્તમાન સ્વરૂ૫] વિક્રમની સાતમી સદીમાં આચાર્ય માનતુંગસૂરિજીએ જ્યાં રાજા ભોજને ભક્તામર સ્તોત્રની રચના દ્વારા અને શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા જ્યાં ચમત્કાર બતાવી સૌને પ્રભાવિત કર્યા હતા, આ એ જ ભૂમિ જ્યાં માણેકશાહમાંથી યક્ષેન્દ્ર બનેલા માણિભદ્રજીનું સ્થાન ઉજજૈન -આ પ્રભાવક સ્થાનની અમર સ્મૃતિ નિમિત્તે જેબૂદ્વીપ યોજનાના પ્રેરક પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વિનુભાઈ સંઘવી પરિવાર-ભાવનગરના સૌજન્યથી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org