SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ उज्जैन मध्यप्रदेश તક મળી [ ચિત્રમાં દેખાય છે ઉજ્જૈનના એ મંદિરમાં પ્રતિમાજીનું વર્તમાન સ્વરૂ૫] વિક્રમની સાતમી સદીમાં આચાર્ય માનતુંગસૂરિજીએ જ્યાં રાજા ભોજને ભક્તામર સ્તોત્રની રચના દ્વારા અને શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા જ્યાં ચમત્કાર બતાવી સૌને પ્રભાવિત કર્યા હતા, આ એ જ ભૂમિ જ્યાં માણેકશાહમાંથી યક્ષેન્દ્ર બનેલા માણિભદ્રજીનું સ્થાન ઉજજૈન -આ પ્રભાવક સ્થાનની અમર સ્મૃતિ નિમિત્તે જેબૂદ્વીપ યોજનાના પ્રેરક પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વિનુભાઈ સંઘવી પરિવાર-ભાવનગરના સૌજન્યથી.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy