Book Title: Vyavahar Sutram Part 06 Author(s): Munichandrasuri Publisher: Omkarsuri Gyanmandir Surat View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailashsagarsuri Gyanmandir સંપાદકીય व्यवहारसूत्रम् વ્યવહારસૂત્ર(સટીક)ના આ છઠ્ઠા ભાગમાં વ્યવહારસૂત્રનો ૧૦મો ઉદેશ એના ઉપરની નિર્યુક્તિ-ભાષ્ય ગાથા. ૩૮૧૦ થી ૪૬૭૫ અને તેના ઉપરની આ. શ્રી મલયગિરિસૂરિ મહારાજે રચેલી ટીકા વગેરે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. સંપાદન માટે ઉપયુક્ત હસ્તલિખિત પ્રતો વગેરેનો પરિચય અને ગ્રંથ-ગ્રંથકાર વિષેનો સંક્ષિપ્ત પરિચય વગેરે પ્રથમ ભાગના સંપાદકીયમાં આપવામાં આવ્યા છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા. વિશેષ બાપ-૬ આગમપ્રકાશન સમિતિ બાવર પ્રકાશિત "ત્રિા છેસૂત્ર' માં વ્યવહારસૂત્ર અને હિંદીમાં અનુવાદ-વિવેચન પ્રગટ થયા છે. આમાં પૃ.૪૪૬માં ૧૦મા ઉદેશના સૂત્ર૧૩ અને ૧૪ વચ્ચે એક સૂત્ર અધિક જોવામાં આવે છે તે આ પ્રમાણે છે. "चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- पव्वावणंतेवासी नामेगे, नो उवट्ठावणंते वासी १ उवट्ठवणंतेवासी नामेगे, नो पव्वावणंतेवासी २, संपादकीय For Private And PersonalPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 512