Book Title: Vyavahar Sutram Part 03 Author(s): Munichandrasuri Publisher: Omkarsuri Gyanmandir Surat View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री વ્યવહારसूत्रम् સંપાદકીય વ્યવહારસૂત્ર(સટીક)ના આ બીજા ભાગમાં વ્યવહારસૂત્રનો પ્રથમ ઉદેશ એના ઉપરની નિયુક્તિભાષ્ય ગાથા. ૧૮૩ થી ૯૬૩ અને તેના ઉપરની આ. શ્રી મલયગિરિસૂરિ મહારાજે રચેલી ટીકા વગેરે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. સંપાદન માટે ઉપયુક્ત હસ્તલિખિત પ્રતો વગેરેનો પરિચય અને ગ્રંથ-ગ્રંથકાર વિષેનો સંક્ષિપ્ત પરિચય વગેરે પ્રથમભાગના સંપાદકીયમાં આપવામાં આવ્યા છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા વિનંતી. wણસ્વીકાર પ્રસ્તુત વ્યવહારસૂત્રના સંશોધનમાં પાઠ શુદ્ધીકરણ વગેરેમાં જેઓએ આત્મીયભાવે સહાય કરી भाग-३ संपादकीय પૂ. આ. ભ. રાજશેખરસૂરિ મ.સા., આ.શ્રી કુલચન્દ્રસૂરિ મ.સા., આ. શ્રી પુણ્યરત્નસૂરિ મ.સા. આશ્રી. યશોરત્નસૂરિ મ.સા., પં. શ્રી મુક્તિચન્દ્રવિ. ગણી, ૫. શ્રી મુનિચન્દ્રવિ. ગણી આદિના અમે | ખૂબ ખૂબ ઋણી છીએ. આભાર. લી. પૂ. આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ.સા.ના વિનય આ. વિજય મુનિચન્દ્રસૂરિ. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 540