Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 2
________________ શ્રી ગૌતમાય નમઃ સર્વારિષ્ટ, મુશાય, સર્વાભીષ્ટાથ દાયિને; સવલમ્પિનિધાનાય, ગૌતમસ્વામિને નમઃ અ'ગુઠે અમૃત વસે, લબ્ધિતણા ભ ડાર; | ગુરૂ ગાયમ સમરીએ, વાંછિત ફેળ દાતાર. શ્રી ગૌતમસ્વામીનો છંદ. વીર જિનેશ્વર કે રે શિષ્ય, ગૈાતમ નામ જપા નિશદિશ; જે કીજે ગામનું દયાન, તો ઘર નિલસે નવે નિધાન. ૧ ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત સપજે; ૌતમ નામે નાવે રાગ, ગૌતમ નામે સ ચેગ. ૨ જે વૈરી વિરૂ આ વૃકડા, તસ નામે નાવે ટુકડ'; ભૂત પ્રેત નવિ મડે પ્રાણુ, તે ગૌતમના કરૂ વખાણ. ૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. ૪ શાળ દાળ સુરહા છંત ગાળ, મનવાંછિત કાપડ તુ એડળ; ઘરે સુઘરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫ ગૌતમ ઉદયા અવિચળ બાણ, ગૌતમ નામ જપ જગ જી ૨ +ડાટા મંદિર મેરૂ સમાન, ગૈાતમ ના મે સફળ લિ. ઘર મયગલ ઘાડાંની જોડ, વાસ પહોચે વાંછિત , મહિયલ માને માટા રાય, જે ગુઠે ગૌતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. ૮ પુણ્યવંત અવધારે સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ કહે લાવણ્યસમય કરજેડ, ગૌતમ ગુંઠે સ પત્તિ કેડ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 198