Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________ લેખકળા અવ્ય પ્રકાશન 1. અર્વાચીન કવિતામાં વ્યક્ત થતો ભક્તિનો ઉન્મેષ (વિવેચન) ઈ.સ. 1984 2. કવિ સહજસુંદરની રાસકૃતિઓ (પ્રાચીન મૂળ હસ્તપ્રતોને આધારે સંપાદન અને સમીક્ષા) ઈ.સ. 1989 ડો. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શનમાં સંપાદિત પુસ્તકો 3. પદસૂચિ, ઈ.સ. 1990 4. દેશીસૂચિ, ઈ.સ. 1991 5. પાંડવલા, ઈ.સ. 1991 6. કૃષ્ણચરિત્ર, ઈ.સ. 1992 સંસ્કારપ્રેરક બાળસાહિત્ય 7. અડવો રે અડવો (બાળનાટક), ઈ.સ. 1989 8. પહેલું કોણ ? (બાળનાટકો), ઈ.સ. 1990 9. મહાભારતનાં પાત્રો (બાળવાર્તા રૂપે), ઈ.સ. 1990 પાલિ અને પ્રાકૃત ભાષામાંથી અનુવાદિત (સમીક્ષા સાથે) પુસ્તકો 10. શ્રી પંચાસ્તિકાય સંગ્રહ, ઈ.સ. 1999 11. દ્રવ્યસંગ્રહ, ઈ.સ. 1998 12. ભિખુપાતિમોકખ (ડૉ. મધુબેન સેન સાથે) 13, મજિઝમનિકાય : સમીક્ષાત્મક અધ્યયન, ઈ.સ. 2001 14, બૌદ્ધદર્શન અને સંસ્કૃતિની પરંપરા, ઈ.સ. 2004 15. ભવિસ્મયત્ત કહો, ઈ.સ. 2003 16. થેરીગાથા, ઈ.સ. 2007 17. મેરુસુંદરકૃત ષડાવશ્યક બાલાવબોધ, 2OO6 18, હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન, ઈ.સ. 2001 અન્ય 19. (વિશ્વનાથ જાનીકૃત) પ્રેમપચીસી : સંપાદન અને સમીક્ષા, ઈ.સ. 2002 20. જૈન શબ્દાવલી (અન્ય સાથે), ઈ.સ. 2000 21. ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન), સહાયક સંપા., ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત. 22. ગુજરાતી સાહિત્યકોશ (અર્વાચીન), સહાયક સંપા., ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 192 193 194