Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh

View full book text
Previous | Next

Page 12
________________ O′૦૦૦ ૦ ૦ ૦ ૦૦૦૦૬) 7380%95%Q++૦૦૦૦૦૦૬ °°°°°°°°°°°F cc veJ૦૦૦૦ थाणामंडन - श्रीमुनिसुव्रतस्वामिने नमः ॥ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = = ૦ ૭ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ °°° વિશ્વયાતિ વિભુ વમાન મ હા વી ર .... Lord Mahavira Light of the World ખંડ પહેલા પ્રકરણ પહેલુ પીઠિકા મગલ પ્રાથના— सिद्धार्थवंशभवनेऽस्तुत यं सुराली, हृद्या तमोहमकर ! ध्वजमानतारे ! । त्वां नौमि वीर ! विनयेन सुमेरुधीरम्, हृद्यात मोहमकरध्वजमान ! तारे ॥ મન, વચન અને કાયાના દંડ રહિત, પાપસમૂહુને નષ્ટ કરનાર, શત્રુસમૂહથી પણ ભક્તિભાવે વ’દન કરાયેલ, જેમના હૃદયમાંથી મેાહુ, મદન-કામદેવ ને અભિમાન નારા પામ્યાં છે, મનેાહુર દેવશ્રેણીએ પણ જેમની સ્તુતિ કરી છે, શ્રી સિદ્ધાર્થ રાજવીના કુળને વિષે પતાકા-ધ્વજ સમાન તેમજ સુમેરુપર્યંતની જેવા અચળ-અડગ ધૈ વાળા શ્રી મહાવીર પરમાત્માને હું વિનયપૂર્વક વંદન કરું... છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat प्रकटपाणितले जपमालिका, कमलपुस्तकवेणुवराधरा । धवलहंससमा श्रुतवाहिनी, हरतु मे दुरितं भुवि भारती ॥ જેમના જમણા એ હસ્તમાં પુસ્તક અને માળા છે, તેમજ ડાબા એ હસ્તમાં કમળ અને વીણા છે, ઉજ્જવળ 'સ જેવા જેમના શ્વેત વર્ણ છે, એવી શ્રુતને ધારણ કરતી ભારતી-સરસ્વતી દેવી પૃથ્વીપીને વિષે મારા પાપાનેા નારા કરશે. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 198