________________
O′૦૦૦ ૦ ૦ ૦ ૦૦૦૦૬)
7380%95%Q++૦૦૦૦૦૦૬
°°°°°°°°°°°F cc veJ૦૦૦૦
थाणामंडन - श्रीमुनिसुव्रतस्वामिने नमः ॥
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = = ૦ ૭ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
°°° વિશ્વયાતિ વિભુ વમાન
મ હા વી ર
....
Lord Mahavira Light of the World
ખંડ પહેલા
પ્રકરણ પહેલુ
પીઠિકા
મગલ પ્રાથના—
सिद्धार्थवंशभवनेऽस्तुत यं सुराली, हृद्या तमोहमकर ! ध्वजमानतारे ! । त्वां नौमि वीर ! विनयेन सुमेरुधीरम्, हृद्यात मोहमकरध्वजमान ! तारे ॥
મન, વચન અને કાયાના દંડ રહિત, પાપસમૂહુને નષ્ટ કરનાર, શત્રુસમૂહથી પણ ભક્તિભાવે વ’દન કરાયેલ, જેમના હૃદયમાંથી મેાહુ, મદન-કામદેવ ને અભિમાન નારા પામ્યાં છે, મનેાહુર દેવશ્રેણીએ પણ જેમની સ્તુતિ કરી છે, શ્રી સિદ્ધાર્થ રાજવીના કુળને વિષે પતાકા-ધ્વજ સમાન તેમજ સુમેરુપર્યંતની જેવા અચળ-અડગ ધૈ વાળા શ્રી મહાવીર પરમાત્માને હું વિનયપૂર્વક વંદન કરું... છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
प्रकटपाणितले जपमालिका, कमलपुस्तकवेणुवराधरा । धवलहंससमा श्रुतवाहिनी, हरतु मे दुरितं भुवि भारती ॥
જેમના જમણા એ હસ્તમાં પુસ્તક અને માળા છે, તેમજ ડાબા એ હસ્તમાં કમળ અને વીણા છે, ઉજ્જવળ 'સ જેવા જેમના શ્વેત વર્ણ છે, એવી શ્રુતને ધારણ કરતી ભારતી-સરસ્વતી દેવી પૃથ્વીપીને વિષે મારા પાપાનેા નારા કરશે.
www.umaragyanbhandar.com