Book Title: Vijay Premsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 6
________________ શ્રમણભગવ તા-૨ ૩૩૫ સમય દરમિયાન દીક્ષાવિરાધ, દેવદ્રવ્યન્દુરુપયોગ વગેરે અનેક પ્રશ્નો ઊઠતા; જેના પ્રખળ પ્રતિકાર કરી-કરાવી પૂજ્યશ્રીએ શાસનની અને સઘની રક્ષા કરી છે. સ. ૨૦૧૧માં મુંબઈ રાજ્યની ધારાસભામાં બાળદીક્ષાપ્રતિબ`ધક બલ રજૂ થયું હતું. પૂજ્યશ્રીએ અથાગ પ્રયત્ને કર્યાં; અનેક વિદ્વાને, ડાક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે આજના બુદ્ધિજીવીઓ પણ પૂજ્યશ્રીના સંયમથી પ્રભાવિત થઈ દીક્ષા–પ્રતિબંધક બિલના વિરોધમાં જોડાયા. પૂજ્યશ્રીએ એ માટે એવા પ્રચ’ડ જનમત ઊભું કર્યું કે બિલ મૂકનાર વકીલને તેની સામે નમતું જોખવું પડયુ. તે વખતના મુંબઈના મુખ્યમંત્રી શ્રી મેારારજીભાઈ દેસાઈ એ ધારાસભામાં પ્રજાના પ્રચ’ડ વિરોધને દર્શાવીને દીક્ષા-પ્રતિબંધક બિલને ઉડાવી દીધું. પૂજ્યશ્રીના સયમખળે આ રીતે શાસન પરની મહાન આપત્તિ દૂર થઈ. વાત્સલ્ય : સાગર સમા વિશાળ વાત્સલ્યભાવથી અનેક પુણ્યાત્માને આકષી સેકડા શ્રેષ્ઠ સાધુઓનું પૂજ્યશ્રીએ સર્જન કર્યું હતુ. ગમે તેવા દેાષિતને પણ વાત્સલ્યપૂર્વક હિતશિક્ષા આપીને દેષની શુદ્ધિ કરાવવાની અજબની કળાને પૂજ્યશ્રી વર્યાં હતા. આ કળા દ્વારા તેઓશ્રીએ જીવનભર અનેક આત્માઓની શુદ્ધિ કરી હતી. તપ-ત્યાગ : બાહ્ય ભાવામાંથી પાતાની વૃત્તિએને ખેંચી લઈ ને આંતર્ભાવમાં લીન અનેલા પૂજ્યશ્રીને બાહ્ય પુદ્ગલ શી રીતે આકર્ષી શકે ? પરિમિત દ્રવ્યના માત્ર દસ મિનિટના એકાશનાં તે હતાં; મિષ્ટાન, મેવા તે ફળને તે આજીવન ત્યાગ કર્યું હતે. હવે બાકી શું રહ્યું ? આમ છતાં, પૂજ્યશ્રીએ પાટણમાં અને પૂનામાં ચાતુર્માંસમાં રોટલી અને દાળ નામ સાથે એ જ દ્રવ્યનાં એકાસણાં અભિગ્રહપૂર્ણાંક કર્યાં. સેંકટા સાધુઓના શિતાના આ ત્યાગ કેટલાયે મુનિએની આંખેામાં આંસુ વહાવતે ! એ આસનથી વધુ ન રાખવાં, કાત્રી વગેરેમાં અતિશયક્તિવાળાં વિશેષણેા ન લખવા દેવાં, એઠાં માંઢ એલાઈ જાય તે પચીસ ખમાસમણાં દેવાં, ઉભયટક આધાનું પડિલેહણ ન થાય તા બીજા દિવસે આયબિલ કરવુ ..વગેરે અનેકવિધ ઘેર અને ઉગ્ર અભિગ્રહે ધારણ કરતા. ચાલુ ગોચરીમાં પણ સ્વાદ ન આવે માટે પૂજ્યશ્રી ગોચરી ચાવવાને બદલે સીધી જ ઉતારી જતા. 4 સમતા ઃ તપ અને ત્યાગના સમ્રાટ પૂજ્યશ્રીની સહનશીલતા પણ ગજબની હતી. ફતા વાના વ્યાધિની સખત વેદના પૂજ્યશ્રીએ ૫૦ વર્ષ સુધી આનંદપૂર્વક ભાગવી. જ્યારે આ ફરતા વાને દુઃખાવે શરૂ થતેા ત્યારે પૂજ્યશ્રી કહેતા કે, મિત્ર આવ્યે છે.' કનિરામાં સહાયક આ દુઃખાવાને પૂજ્યશ્રી મિત્ર તરીકે માનતા. દુ:ખાવા કયારેક રાત્રિભર ઉજાગરા કરાવતા; પરંતુ આ દુઃખાવામાં રાહત માટે પૂજ્યશ્રી ગરમ પાણીના શેક સિવાય બીન્ત કાઈ ઔષધ-ઉપચારના ઉપાય ચેાજતા નહી. છેલ્લી સ્થિતિમાં તે જાણે કસત્તા પર ભયે કર મારો ચલાવવા માટે પૂજ્યશ્રીએ સ'કલ્પપૂર્ણાંક આ નિર્દેષ ઉપચારનો પણ ત્યાગ કર્યો હતા અને જે દુ:ખાવેશ થાય તે સહન કરી લેવાને નિશ્ચય કર્યાં હતા. ૭૮ વષઁની વયે એક વાર પિંડવાડાથી ૧૮ માઇલનો ઉગ્ર વિહાર કરી પૂજ્યશ્રી શ્રીસંઘયાત્રાના પ્રારંભમાં રાહીડા પધાર્યા. ઉગ્ર વિહારના પરિશ્રમથી હૃદયરોગનો હુમલો આવ્યે. દોડધામ થઇ ગઇ, પણ પૂજ્યશ્રી પાર Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8