Book Title: Vijay Kastursuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ Co ઉપર તત્ત્વમેાધિની વૃત્તિ વગેરે અહુશ્રુત પૂર્વાચાર્યાં ભગવંતેની રીતે કર્યું છે. ધર્માંશાસ્ત્રમાં વિસ્તારી છે. C શાસનપ્રભાવક વૃત્તિએ રચી છે. ‘ નયગોચર ‘ભ્રમનિવારણમ્ ' દ્વારા નયસ બધે વ્યાખ્યાનુ' સમુદ્ઘાટન અને એમાં થતા ભ્રમનું નિવારણ સુંદર તત્ત્વાત્રિસૂત્રિ પ્રકાશિકા ’ રચીને તત્ત્વજ્ઞાનની સૌરભને વ્યાપકરૂપે સાહિત્યરસિક કવિ ધનપાલરચિત ‘ તિલકમાંજરી' ઉપરની પરાગ ટીકા તે આચાય શ્રીની લબ્ધપ્રતિષ્ઠ રચના છે. હેમચંદ્રાચાયના સ્થાપન કાવ્યાનુશાસન ’ ઉપર નાનક ટીકા અને • છંદાનુશાસન ’ઉપર પ્રદ્યોત નામક ટીકા તેએશ્રીની ઊંડી સાહિત્યસૂઝની પરિચાયક છે. સ્થાપ દેવશુČષ્ટકમાં તેમણે શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી નેમિસૂરિજી આચાર્યશ્રીનું જીવન-કવન સુદર રીતે ગૂંચ્યું છે. દૂચક આ રચનામાં તેઓશ્રીએ શબ્દલાલિત્ય અને અર્ધાંગાંબીયાંસી હાંસીને ભર્યો છે. ) જ્ઞાન–વૈગ્યની સૌમ્યમૂર્તિ, પૂજ્ય આચાર્ય શ્રી જ્ઞાનગભીર સાગરની પ્રતિભા ધરાવતા હતા, તે સાથે પ્રભાવશાળી વક્તા પણ હતા. તત્ત્વદર્શન જેવા શુષ્ક વિષયને દૃષ્ટાંતે-દલીલેથી રસાળ અને હૃદયંગમ બનાવવાની તેમની માવજત અનન્ય હતી. અનેકવિધ શાસ્ત્રાનું વિપુલ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓશ્રી આબાલવૃદ્ધ સહુ સાથે સૌહા પૂક સૌમ્ય વ્યવહાર કરતા. વિશાળ શિષ્યપ્રશિષ્ય પરિવાર ધરાવતા અને પ્રલંબ દીક્ષાપર્યાયથી શાસનસેવાનાં અનેક કાર્યો કરી જનારા ગીતા આચાર્ય શ્રીને કેટિ કેટિ વંદના. ( સંકલન - જૈન ”ના તા. ૧૪-૩-૬૪ના અંકમાંથી સાભાર. ) Jain Education International 2010_04 $ સસ પદાના ઋણને અદા કરવા પોતાના પરમેપકારી ગુરુદેવ પ્રત્યેના જેમના સમર્પણભાવ ઉચ્ચ કેટિન હતો એવા પ્રાકૃતવિશારદ ધર્માંરાજા પૂ. આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ અહુરત્ના વસુધરા : જગતના જીવાને અભયમાર્ગ તેમ જ મુક્તિમાગ દાતા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનરસિક ધર્માત્માએથી મઘમઘતુ અને તે ધર્માત્માઓની જિનશાસન– પ્રભાવક અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું નગર અમદાવાદ તે ગુરુદેવ ધમરાજાનું જન્મસ્થાન. અમદાવાદના માણેકચેક પાસેની ખેતરપાળની પાળમાં રહેતા ફતેચંદ મનસુખલાલ કીનખાબવાળાના નામથી સુપ્રસિદ્ધ કુટુંબમાં વસતાં પિતા અમીચંદ્રભાઈ અને માતા અખાબેનના પુત્ર રૂપે સં. ૧૯૫૭માં પોષ વદ ૧ના પવિત્ર દિને પૂ. ગુરુદેવના જન્મ થયેા હતેા. તેઓશ્રીનું જન્મનામ કાંતિલાલ હતું. વિક્રમની વીસમી સદીના વયે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર‰ સ’ધસ્થવિર આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ ( બાપજી મ. સા. ) પણ આ જ કુટુંબના સુપુત્ર હતા. જે કુટુંબમાં ધર્મ સ ંસ્કારની પરંપરાની જાળવણી વડીલેા સજાગ થઈ કરતા હોય For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4