Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 13
________________ ૪૪ મદાર જ છે. સર્વ પ્રથમ છે અમારા પરમ પિતા શ્રીમદ્ રાજચંદ્રજી કે જેમના અમે આ છે. આધ્યાત્મિક વંશજ છીએ, તેઓશ્રીની પદ રચનાઓનું સંકલન કરેલ છે. આ છે. પછીથી પૂ. શ્રી ચિદાનંદજી મહારાજનાં, પૂ. શ્રી આનંદઘનજી મહારાજનાં, આ છેપૂ. શ્રી યશોવિજયજી મહારાજનાં અને છોટમનાં થોડાં પદો પસંદ કરી હતી તે મૂકેલ છે. તદુપરાંત અમારા વંશવેલાના જ્યોતિર્ધર પૂ. શ્રી કાળીદાસભાઈનાં આ છે. આ માર્ગનાં સીમાચિહ્ન જેવાં બે પદો છે અને અન્ય સંતો પણ પોતાની કૃતિઓ રૂપે બિરાજમાન છે. જ પૂ. યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ સાહેબ કે જેઓ જનકલ્યાણનું આ કાર્ય છોડીને સ્વાત્મહિતાર્થે વનમાં ચાલ્યા ગયેલા. પરંતુ એ મહાત્માનું જ જ કૃપાઝરણ તો વસ્તી-લોકસમુદાય પ્રત્યે વહેતું જ રહ્યું છે તૃષાતુર સાધકોને જ પદો અને સ્તવનો રૂપે આજે પણ અમીપાન કરાવે છે. તે ચોવીસીજ સ્તવનો અને ભાવાર્થ ત્રીજા વિભાગમાં મૂકેલ છે. આ પૂ. યશોવિજયજી મહારાજ સાહેબ કે જેમને સરસ્વતી સાધ્ય હતી, જે , જેમનું વચન અર્વાચીન જૈન ચતુર્વિધ સંઘ પણ પ્રમાણ ગણે છે, તેઓશ્રીનાં છે આ રચેલાં ચોવીસ તીર્થંકરદેવનાં સ્તવનો અને તેનો ભાવાર્થ ચોથા વિભાગમાં જ મૂકેલ છે. તેઓશ્રીની બીજી રચના-આઠ દૃષ્ટિની સક્ઝાય કે જેને પરમ છે - કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મદશામાપક થર્મોમિટર કહેલ છે. તે છે. મૂળ કૃતિ ભાવાર્થ સાથે પાંચમા વિભાગમાં મૂકેલ છે. અમારા આશ્રમના શ્રેષ્ઠ સાધકો-બ્રહ્મનિષ્ઠ શ્રી નલીનભાઈ (નિરંજનભાઈ) છે. અને બ્રહ્મનિષ્ઠ શ્રી સદ્દગુણાબેન-માંના બેન શ્રી સગુણાબેનને સાયલા આ અવારનવાર આવી પરમ સત્સંગનો લાભ લેવાની અનુકૂળતા ન હોઈ પોતાને આધ્યાત્મિક સહાય અર્થે પત્રવ્યવહાર કરવા વિનંતિ કરી. અમારા એક * ૫. પૂ. ગુરુદેવે તેમની અનેકવિધ યોગ્યતાને કારણે તેમની વિનંતિ સ્વીકારી. એક જ તેના ફળસ્વરૂપે તૈયાર થયેલ સાધક સહચર રાજમાર્ગના સાધકોને માટે સાતમા વિભાગમાં મૂકેલ છે. જ આવું ઉત્તમ પ્રકારનું ભોજન પીરસનાર અને પોતાની આગવી બોધશૈલીથી જ જ અમપાન કરાવનાર અમારા પ. પૂ. સદ્ગુરુદેવશ્રીએ સૌ સાધકજનો પર જે જા જે મહાન ઉપકારથી આ ચોથા પુષ્પ થકી પુષ્પવૃષ્ટિ કરી છે તે માટે જ જ તેઓશ્રીનો ઉપકાર માનવા વાણી વામણી છે. એમના સાચા અનુયાયી છે કાકા કાકી: VI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 352