Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 12
________________ પ્રસ્તાવના “સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જિન રૂ૫, સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ” જ અમારા મુમુક્ષુ મંડળના ઘણા ઘણા પુણ્યયોગે અમને ઉપરોક્ત પર આ પંક્તિઓમાંના શબ્દેશબ્દને ચરિતાર્થ કરતો જોગ પ્રાપ્ત થયો છે. એ જોગનું જ આ શું મૂલ્ય છે એ તો અધિકારી આત્મા જ સમજી શકે. એવા અધિકારી છે જ આત્માઓને આત્મકલ્યાણમાં ઉપકાર અર્થે અમે ઇ.સ. ૧૯૮૨માં ગ્રંથમાળા જ એ તૈયાર કરવાનો મંગલ પ્રારંભ કરેલ છે. તેમાં ત્રણ પુષ્પોનું પ્રગટીકરણ થઈ જ ચૂક્યું છે. જેમાંનું પ્રથમ પુષ્પ-શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત મોક્ષમાર્ગ પ્રકાશ તથા જ * શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા-એ અમારી આ છે. સંસ્થાનું મૌલિક પ્રકાશન ગણાય. બીજાં બે પુનર્મુદ્રણ છે. પૂ. મહોપાધ્યાય ) - શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ વિરચિત જ્ઞાનસાર અને અધ્યાત્મસાર , આ જેવા શ્રેષ્ઠ ગણાતા તેમના જે બે ગ્રંથો અપ્રાપ્ય હતા અને અમને સ્વાધ્યાય આ માટે તેનો નિત્ય ઉપયોગ હતો તે બંને ગ્રંથો અમે પુનર્મુદ્રિત કર્યા. તેઓનો છે, : અદ્વિતીય મનાતો અધ્યાત્મ ઉપનિષદ્ ગ્રંથ ભાવાર્થ સાથે પ્રસિદ્ધ કરવાની છે છે. અમારી ઉમેદ હતી પરંતુ હજુ સુધી એ ભાવાર્થ કરવાનું કામ હાથ ધરી છે * શકાયું નથી. આ પુસ્તકનું જે વસ્તુ અમારા પ.પૂ. ગુરુદેવશ્રી લાડકચંદભાઈ છે છે. માણેકચંદભાઈ વોરાએ પરમ સત્સંગનો પરમ લાભ આપી સ્વાધ્યાય દ્વારા આ અને અમારા મંડળના મહાન પુણ્યાત્મા બેન શ્રી સદ્ગુણાબેનને સાધનામાં આ સહાયક બની પત્રવ્યવહાર દ્વારા આપી તે વસ્તુને કલમબદ્ધ કરાવી તૈયાર ન કરાવી આપ્યું છે તે આ પુસ્તક સાધકોના હસ્તકમળમાં મૂકતા અમો અતિ આ જ આનંદ અનુભવીએ છીએ. છે. દેશ પરદેશમાં સાધના કરી રહેલા ચાતકની જેમ આ પુસ્તકની ઇંતેજારી જ કરી રહેલ અમારા મંડળના ચાર સો જેટલા સભ્યોના હાથમાં આ અદ્વિતીય આ જ પુસ્તક આવશે ત્યારે તેમનાં હૈયાં કેવાં ઊછળશે એ કલ્પના વાણી દ્વારા વ્યક્ત કરી જ કરવી મુશ્કેલ છે. માત્ર અમારા મંડળના જ નહીં પરંતુ રાજમાર્ગના સૌ જ પથિકો માટે આ ભોમિયો ભગવાન સ્વરૂપ બની રહેશે એમાં શંકા નથી. જે જ આ પુસ્તકમાં બિરાજેલ મહાત્મા મંડળ અને તેમની કૃતિઓ અણમોલ V Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 352