Book Title: Vastusara Prakarana
Author(s): Bhagwandas Jain
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 5
________________ श्रीवीतरागाय नमः । परमजैनचन्द्राङ्गज-ठक्कुर फेरु" विरचितम्-- सिरि-वत्थुसार–पयरणं. मंगलाचरण सयलसुरासुरविंदं दंसणवण्णाणुगं* पणमिऊणं* । गेहाइवत्थुसारं संखेवेणं भणिस्सामि ॥१॥ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનવાળા દેવ અને દાનવ આદિના સમૂહને પ્રણામ કરીને ઘર આદિ બનાવવાની વિધિ જાણવાને માટે સંક્ષેપમાં વાસ્તુસાર નામનો શિલ્પગ્રન્થ હું (ઠકકુર ફેર) કહું છું ! द्वारगाथा-- इगवण्णसयं च गिहे बिंबपरिक्खस्स गाह तेवना । तह सत्तरि पासाए दुगसय चउहुत्तरा सव्वे ॥२॥ આ ગ્રંથમાં ત્રણ પ્રકરણ છે તેમાં ગૃહવાસ્તુ નામનાં પહેલા પ્રકરણમાં એકસો એકાવન, બિમ્બપરીક્ષા નામનાં બીજા પ્રકરણમાં તેપન અને ત્રીજા પ્રાસાદ પ્રકરણમાં સિત્તેર ગાથા છે. કુલ ત્રણે પ્રકરણની મળી બસો ચોતેર (૨૭૪) ગાથા છે !ારા * “दसणनाणाणुगं” (7) एवो पाठ वधारे ठीक जणाय छ । * नमिऊणं पाठान्तरे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 278