Book Title: Vastusara Prakarana Author(s): Bhagwandas Jain Publisher: Raj Rajendra Prakashan Trust View full book textPage 9
________________ गृहप्रकरणम् | ( 4 ) अष्टमांश भूमि साधन यंत्र-- ૨ સમચોરસ ભૂમિની પ્રત્યેક I am દિશામાં બાર બાર ભાગ કરવાં, તેમાં પાંચ ભાગ મધ્યમાં અને સાડા ત્રણ ત્રણ ભાગ બન્ને તરફ ખૂણામાં રાખવાં, જેથી શુધ્ધ અષ્ટમાં થાય છે. પેટા આવા પ્રકારનાં અષ્ટમાંશ તે મંદિરોના અને રાજમહેલોના મંડપોમાં ઘણું કરીને બનાવવામાં આવે છે अष्टमांश स्थापना ભૂમિક્ષા --- दिणतिग बीअप्पसवा चउरंसाऽवम्मिणी अफुट्टा य । असल्ला भू सुहया पुव्वेसाणुत्तरंबुवहा ॥९॥ वम्मइणी वाहिकरी ऊसरभूमीइ हवइ रोरकरी । · अइफुट्टा मिच्चुकरी दुक्खकरी तह य ससल्ला ॥१०॥ જે ભૂમિમાં બીજ વાવવાથી ત્રણ દિવસમાં ઊગી જાય તેવી, સમચોરસ ઊધઈ, રહિત, વિના ફાટેલી, શલ્ય રહિત તથા જેમાં પાણીનો પ્રવાહ પૂર્વ ઇશાન યા ઉત્તર તરફ જતો હોય તેવી અર્થાત્ પૂર્વ ઈશાન યા ઉત્તર તરફ નીચી એવી ભૂમિ સુખ દેવાવાળી છે, ઊધઈવાળી ભૂમિ વ્યાધિકારક છે, ખારી ભૂમિ ઉપદ્રવકારક છે, અધિક ફાટેલી ભૂમિ મૃત્યુકારક છે અને શલ્યવાળી ભૂમિ દુ:ખ દેવાવાળી છે ભલા સમરાંગણ સૂત્રધારમાં કહ્યું છે કે, रक्षोम्बुनाथकीनाश-मरुद्दहनदिक्प्लवा । मध्यप्लवा च भूाधि-दारिद्रयमरकावहा ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 278