Book Title: Vairat Nagarno Shilalekh Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 6
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨ ) [ ધરાટને લેખ નં. ૩૭૯ - હીરવિજ્યસૂરિના જીવનવૃત્તાંત સંબંધી લખાએલા પ્રાયઃ દરેક ગ્રંથમાં વઈરાટના આ ઈન્દ્રરાજનું નામ તથા તેણે કરેલા પ્રતિષ્ઠા મહત્સવને ઉલ્લેખ કરે છે. તેમાંથી પ્રસ્તુતમાં ઉપયુકત જણાતી હકીકત અહીં આપેલી ઉપયેગી થઈ પડશે. પંડિત દેવવિમલગણિ રચિત હૃૌમાન્ય મરાક્રાન્ચના અવેલેકનથી જણાય છે કે ઉકત આચાર્યવયે અકબર બાદશાહની મુલાકાત લઈ આગરાથી પાછા ગુજરાત તરફ આવતાં રસ્તામાં નાગાર (જોધપુર રાજ્યમાં) ચાતુર્માસ (સંવત્ ૧૬૪૩) રહ્યા. ચોમાસું ઉતર્યા બાદ ત્યાંથી વિહાર કરીને પિપાઢ નામના ગામમાં આવ્યા. ત્યાં વઈરાટથી ઈન્દ્રરાજના પ્રધાન-પુરૂષે આવ્યા અને આચાર્યજીને વઈરાટ આવીને ઈન્દ્રરાજે નવીન બંધાવેલા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવા વિજ્ઞપ્તિ કરી. સૂરિએ પિતે તે વઈરાટ આવવા ના કહી પરંતુ પિતાના પ્રભાવિક શિષ્ય નામે મહોપાધ્યાય કલ્યાણવિજયજીને ત્યાં જવાની આજ્ઞા કરી. તે મુજબ ઉપાધ્યાય પિતાના શિષ્ય પરિવાર સાથે પિપાઢથી વિહાર કરી વઈરાટ ગયા અને ત્યાં ઇન્દ્રરાજના આ મંદિરની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા મહત્સવ ઈન્દ્રરાજે ઘણુ ઠાઠપૂવક કર્યો. હાથી, ઘેડા, કપડાં, ઘરેણાં, ભેજન અને ચાંદી સોનાના સિક્કાઓનાં દાન કરી અથજનેનું દારિદ્રય દૂર કર્યું. એકંદર આ કાર્યમાં ઇન્દ્રરાજે ૪૦ હજાર રૂપિઆને ખર્ચ કર १ ग्रामाश्वद्विपताम्रखान्यधिपतिः सामन्तबद्योऽजनि श्रीमालान्वयभारमल्लतनयः श्रीइन्द्रराजस्तदा। आह्वातुं सुगुरून्स्वकीयसचिवास्तेनाथ संप्रेषिताः प्रासादे निजकारिते भगवतां मूर्तिप्रतिष्ठाकृते ॥ २१४-६१ । २-रत्नस्वर्णसुवर्णकोपलमयाप्ता प्रतिष्ठाक्षणे हस्त्यश्वांशुकभूषणाशनमुखानेकप्रकारैस्तदा । भोजेनेव पुनर्गृहीतवपुषा विश्वार्थिदौस्थ्यच्छिदे चत्वारिंशदनेन रूपकसहस्राणि व्ययीचक्रिरे ॥ ફીસમા; ૪–૨૬૨ ! ૬૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7