Book Title: Vairat Nagarno Shilalekh Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 5
________________ થરાદના ખાન, % ] (૨૩) અવલોકન સં. ભારમલ–સ્ત્રી.... * શિક, સં. અજયરાજ સં. સ્વામીદાસ. (૯ી એ-જપની, ઇમા) (સ્પીરીનાં ૨ નગીન), સ્ત્રી ...કાં. સ, તુજ. . ચૂહડમલ્લ સં. વિમલદાસ સંજગજીવન, સ્ત્રી મતાં, - સં. કચરા, આના પછી (પં. ૧૮ થી) જણાવવામાં આવે છે કે–વઈરાટ નગરને અધિકાર ભોગવતા ઈન્દ્રરાજે પિતાને ઉકત કુટુંબ સાથે કલ્યાણાર્ય ઘણું ધન ખર્ચને ઈન્દ્રવિહાર ઉર્ફ મહદયપ્રાસાદ નામનું મંદિર બનાવ્યું, જેમાં મૂલનાયક તરીકે વિમલનાથ તીર્થકરની પ્રતિમા સ્થાપિત કરી. એ મંદિરમાં બીજી પણ અનેક પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી. જેમાંની આ મુખ્ય હતી-પિતાના પિતાના નામથી પાષાણમય પાર્શ્વનાથની મૂતિ, ખાસ પોતાના નામથી પિત્તલમય ચંદ્રપ્રભની મૂર્તિ અને ભાઈ અજ્યરાજના નામથી ઝષભદેવની મૂતિ, આ પછી લેખમાં, પ્રતિષ્ઠા કરનાર આચાર્ય હીરવિજસૂરિનું વર્ણન આપ્યું છે, જેમાં એ આચાર્યો પિતાના જીવનમાં જે જે વિશેષ યા મહાન કાર્યો કર્યાં તેમને સંક્ષિપ્ત રીતે ઉલ્લેખ કરે છે. એ ઉલ્લેખમાં અકબર બાદશાહ સાથેની મુલાકાતનું પણ સૂચન છે જ. ૩૧ થી તે ૩૮ સુધીની પંક્તિઓમાં, એ મહાન આચાર્યના શિષ્ય મહાપાધ્યાય કલ્યાણવિજયની પ્રસંશા છે કે જેમના હાથે આ પ્રતિષ્ઠા કાર્ય કરાવવામાં આવ્યું. છેવટે આ પ્રશસ્તિ બનાવનાર પં. લાભવિજય ગણિ, લખનાર પ. સેમકુશલ ગણિ અને ભઈરવ પુત્ર મસરફ ભગતું મહવાલ (જે ઘણું કરીને કેતરનાર હશે) નું નામ આપી લેખ પૂર્ણ કરવામાં આવ્યું છે, ( ૩૫ ૬૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7