Book Title: Vaidya Manotsava ane Koksar Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 6
________________ નિવેદન સ્વર્ગસ્થ જ્યોતિષ શિલ્પશાસ્ત્રવિશારદ શ્રી જયસિંહસૂરિશ્વરજી સ્મારક ગ્રંથમાલાના પહેલા પુષ્પ તરીકે શ્રાવક કવિ નયનસુખ વિરચિત વૈદ્યમત્સવ નામની વૈદ્યક વિષયની ઉપલબ્ધ થતી એકની એક કૃતિ તથા કવિ આનંદ વિરચિત કેકસાર જેન જનતા સમક્ષ મૂકતાં મને અવર્ણનીય આનંદ થાય છે. નાશ્રિત ગ્રંથભંડારમાં આવી તે કેટલીયે અમૂલ્ય કૃતિએ તેના પ્રકાશકની વાટ જોતી જૈન જનતાની ઉપેક્ષાવૃત્તિથી પડી રહેલી જોવામાં આવે છે. જૈન જનતા જે આવા ગ્રંથોના પ્રકાશનેમાં રસ લેશે, તે ખરતરગચ્છીય શ્રીમાન મુનિ રામચંદ્ર વિરચિત રામવિદ તથા વેદવિનેદ અને શ્રીમાન માન મુનિ વિરચિત કવિપ્રમાદ વગેરે વૈવકના ગ્રંથ મારા તરફથી ભવિષ્યમાં આ જ ગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રસ્તુત ગ્રંથની માત્ર મર્યાદિત ન જ છપાવવામાં આવેલી હોવાથી તેની કિંમત પાંચ રૂપિયા રાખવામાં આવી છે. અને તે ખાસ કરીને જૈન સમાજ પૂરતી જ વેચવાની મર્યાદા રાખવામાં આવી છે. વળી આ ગ્રંથની બીજી કૃતિ કેસાર ખાસ કામશાસ્ત્રને લગતી હોવાથી અને પ્રથમ કૃતિ વિદ્યમનોત્સવ વૈદ્યકને લગતી હોવાથી તેના ઉપર કેઈ પણ જાતની ટીકા ટીપણ વગર આ પ્રાચીન કૃતિઓને નાશ ન થઈ જાય તેવા શુભ ઈરાદે જ છપાવવામાં આવેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 138