Book Title: Vachanamrut 0515 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 515 અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો મુંબઈ, શ્રાવણ સુદ 14, બુધ, 1950 અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વ છે; તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્વાંચનાનો પ્રસંગ નિત્યપ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રસાદ કર્તવ્ય નથી, અવય એમ કર્તવ્ય નથી, એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.Page Navigation
1