SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 515 અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો મુંબઈ, શ્રાવણ સુદ 14, બુધ, 1950 અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વ છે; તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્વાંચનાનો પ્રસંગ નિત્યપ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રસાદ કર્તવ્ય નથી, અવય એમ કર્તવ્ય નથી, એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.
SR No.330636
Book TitleVachanamrut 0515
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy